Skip to main content

મિશન 2022:ખોડલધામ ‘નરેશ’ની જેમ કારડિયા રાજપૂતના કિંગમેકર વજુભાઈ બનશે, સમાજને એક કરવા આસ્થાની છતના સહારે, જશા બારડે કહ્યું- વોટબેંક મુજબ રાજકારણમાં અન્યાય https://ift.tt/eA8V8J

પાટીદારોને એક કરવા ખોડલધામ બન્યું, કારડિયા રાજપૂતોને એક કરવા ભવાની માતાજી મંદિર બનશે,વજુભાઈ સુત્રપાડામાં આગાઉ જાહેરાત કરી હતી, મારો ટેકો, હું એની સાથે બે દિવસમાં બેઠક કરીશઃ જશા બારડ

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3y16Lq1

Comments