સુપર એક્સક્લૂઝિવ:ભાજપના ‘મિશન 2022 @150’ માટે વજુભાઈની પહેલી હીંટ, દિવ્ય ભાસ્કરને કહ્યું- હું પાર્ટીમાં હતો, છું અને ‘આગળ પણ’ રહીશ https://ift.tt/eA8V8J
ઘરવાપસી બાદ કોઈ પણ મિડિયા સાથે વજુભાઈની સૌથી પહેલી વાતચીત, સંગઠનમાં મોટી સક્રિય ભૂમિકાની તૈયારી બતાવી,મોદી અને અમિત શાહ દિલ્હીમાં, બેન યુપીમાં, તો હવે ‘ઈ કરીને’ વજુભાઈ વાળા જ ગુજરાત ભાજપમાં સર્વસ્વીકૃત ચહેરો,આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 150 બેઠકો જીતાડવા વજુભાઈ ફરી ચૂંટણીની પીચ પર બેટિંગ કરશે તેવા નિર્દેશ
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kDcmiw
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kDcmiw
Comments
Post a Comment