આરોગ્ય વિભાગ:મોરબી જિલ્લા આરોગ્ય વિભાગની 15 પૈકી બે સિવાય તમામ જગ્યા પર ઇન્ચાર્જ અધિકારી ! https://ift.tt/eA8V8J
કોરોના મહામારીની બે લહેર તો પસાર થઇ ગઇ, જો ત્રીજી લહેર આવશે અને ઘાતક નિવડશે તો તંત્રને નેવાંના પાણી મોભે ચડાવવા આકરાં પડી શકે,જિલ્લો બની ગયાને 8 વર્ષ છતાં કાયમી માળખું હજુ ગોઠવાયું જ નથી, માત્ર CDHO અને RCHની જગ્યા ભરાઇ
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3ilFg3U
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3ilFg3U
Comments
Post a Comment