શિક્ષણ માટે સંઘર્ષ:બોડકા પાસે એક્સપ્રેસ હાઈ-વેના કામમાં માટી રોડ પર આવતી હોવાથી બસો બંધ કરાતાં સેંકડો વિદ્યાર્થીઓ શિક્ષણ માટે રોજ 12 કિમી ચાલીને જાય છે https://ift.tt/eA8V8J
બોડકા ગામ પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેની કામગીરી ચાલુ છે જ્યાં ડાયવર્ઝન ન અપાતાં વિદ્યાર્થીઓને હાલાકી પડે છે,ઓફલાઈન શિક્ષણ શરૂ થતાં સાંપા, સાંપા વસાહત, કોબલા અને મંજોલા ગામના ધો.9થી 12ના વિદ્યાર્થીઓ રોજ ભણવા બોડકા જાય છે
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3xf9QS8
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3xf9QS8
Comments
Post a Comment