ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર:6324 વિદ્યાર્થી પાસ થતાં B.Sc.માં ધસારો વધશે,ઇજનેરીમાં 60% બેઠક ખાલી પડશે https://ift.tt/eA8V8J
માસ પ્રમોશન : શહેર-જિલ્લામાં બી ગ્રૂપમાં 1636 વિદ્યાર્થી હોવાથી મેડિકલ, પેરામેડિકલ, ફાર્મસી માટે પ્રવેશની કપરી સ્પર્ધા,1044વિદ્યાર્થીને A-2 ગ્રેડ, મ.સ.યુિન.ની સાયન્સ ફેકલ્ટીમાં પ્રવેશ માટે 2 હજાર બેઠકો સામે 7042 વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન,12 સાયન્સનું પરિણામ જાહેર કરાતાં સવારે 8 વાગે બોર્ડની વેબસાઇટ ક્રેશ થઇ ગઇ, જે કલાક બાદ 9 વાગે ફરી કાર્યરત થઇ,12 સાયન્સમાં A-1 ગ્રેડમાં ગત વર્ષે એક પણ ન હતો
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3esEaCi
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3esEaCi
Comments
Post a Comment