હાઈકોર્ટમાં સુનાવણી:ધો-12ના કોમર્સના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ હાઇકોર્ટની સુનાવણી પહેલા જાહેર થાય તો વિદ્યાર્થીઓને નુકસાન, સરકાર ઈચ્છે તો 23 તારીખ પછી રિઝલ્ટ જાહેર કરી શકે https://ift.tt/eA8V8J
સરકાર 23 તારીખ પહેલા રિઝલ્ટ જાહેર નહીં કરે કારણ કે પિટિશનની સુનાવણીમાં નિર્ણય વિદ્યાર્થીઓના ફેવરમાં આવે તો સરકારને ધણી મુશ્કેલીઓ પડે-ભાસ્કર પટેલ,શિક્ષણ એ વિશ્વનીય વ્યવસ્થા હોવી જોઈએ સરકાર એ વિદ્યાર્થીઓ ઓછું નુકસાન થાય તે રીતે મૂલ્યાંકન કરવું જોઈએ-મનીષ દોષી
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3eA1XAb
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3eA1XAb
Comments
Post a Comment