કેપિટલ રેલવે સ્ટેશન લોકાર્પણ:કોર્પોરેશનના 100 શિક્ષકોને સોલા બોલાવ્યા, શિક્ષકો સમજે તે પહેલાં બસમાં ગાંધીનગર અને ત્યાંથી ટ્રેનમાં બરોડા લઇ ગયા https://ift.tt/eA8V8J
ગાંધીનગરથી ટ્રેન ખીચોખીચ ભરી કલોલ ઉતારી દીધા, ભાજપવાળાને દૂર જ રાખ્યા,વડોદરાના છાયાપુરીમાં તમામ શિક્ષકોને ઉતારી દેવાયા, ત્યાંથી બસમાં મોડી રાત્રે અમદાવાદ પરત ફર્યા,અમદાવાદના 450 લોકોને પાછા લાવવા કલેક્ટરે 44 કર્મચારીઓને 22 બસો લઈ વડોદરા મોકલ્યા
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3erE4eq
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3erE4eq
Comments
Post a Comment