ભાજપ ધૂળ કાઢશે !:લાખોની લાવેલી મશીનરી ધૂળ ખાય છે વધુ 10 કરોડ સ્વચ્છતાના નામ ખર્ચશે https://ift.tt/eA8V8J
સોલિડ વેસ્ટમાં મની વેસ્ટ: મિસમેનેજમેન્ટને કારણે ખર્ચ નિરર્થક, સ્વચ્છતા સર્વેક્ષણમાં રહીએ છીએ પાછળ,અગાઉ 35 લાખનું મશીન એક દિવસ પણ ચાલ્યું નહીં અને 82 લાખનુ મશીન માંડ માંડ રસ્તાની સાઇડની ધુળ સાફ કરે છે ત્યાં બીજા 3.66 કરોડના મશીન ખરીદાશે
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3BJjfVv
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3BJjfVv
Comments
Post a Comment