મોંઘેરી ઇલેક્ટ્રિક કાર:ગુજરાતની પ્રથમ રૂ. 1 કરોડની ઇલેક્ટ્રિક કાર કચ્છમાં, જર્મનીથી ઇમ્પોર્ટ કરાઈ રાજવી પરિવારના ઘરની શોભા બનેલી કાર https://ift.tt/eA8V8J
રાજવી પરિવારે જર્મનીની કંપનીને આપ્યો હતો ઓર્ડર,સ્વર્ગીય પ્રગમલીજી ત્રીજાએ ઓર્ડર આપીને કાર બનાવડાવી હતી,કચ્છી નવા વર્ષ અષાઢીબીજના દિવસે કાર રાજવી પરિવારના ઘરે પહોંચી
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3ByWnrJ
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3ByWnrJ
Comments
Post a Comment