સૌરાષ્ટ્રમાં શ્રીકાર વરસાદ:મેઘરાજાએ મન મૂકીને આપ્યું પાણી, હવે વાડી-ખેતરમાં લહેરાશે મોલાત: સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક 1થી 10 ઈંચ વરસાદ https://ift.tt/eA8V8J
મોરબીના પાનેલીમાં બે યુવાન વોંકળામાં તણાતા રેસ્ક્યૂ કરાયું, સચરાચર વરસાદથી મોલાતને નવજીવન,ધોરાજીમાં 4, જેતપુરમાં 3ાા, કોટડાસાંગાણી, ટંકારામાં 3 ઈંચ: પાનેલી નજીક વીજળી પડતાં બકરીનું મોત, આધેડને ઇજા,ઓઝત, સોનરખ અને કાળવા નદીમાં ઘોડાપૂર,ઘેટાંનું ઊન ઉતારવાનું હોય તળાવમાં નવરાવવા ગયા હતા
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3y7IK0u
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3y7IK0u
Comments
Post a Comment