માવઠું:ઉનાળે મેઘગર્જના સાથે પાંચમું માવઠું, નદીઓમાં પૂર April 30, 2023 ઊના-ગીર ગઢડા, તાલાલા, વિસાવદર, ડોળાસા, માણાવદર, કેશોદ, ભેસાણ, વંથલી અને જૂનાગઢ શહેરમાં વરસાદ પડ્યો : હજુ પણ વરસાદ પડવાની સંભાવના વ્યકત કરાઇ http://dlvr.it/SnJ8zt Read more
નર્મદા ક્રાઇમ ન્યૂઝ:ચોરીની મોટરસાયકલ સાથે એકને ઝડપી વધુ તપાસ હાથ ધરી; રૂ.75 લાખનો ખાતરનો જથ્થો વેચનાર ડેપો સંચાલક સામે ફરિયાદ April 29, 2023 http://dlvr.it/SnG0YY Read more
આગમાં 150થી વધુ વૃક્ષો બળીને ખાખ:પાટડીના નવરંગપુરા-જરવલા વચ્ચે અગમ્ય કારણોસર વાડાઓમાં વિકરાળ આગ, પાંચ કલાકની ભારે જહેમત બાદ કાબુમાં આવી April 28, 2023 http://dlvr.it/SnC7mh Read more
હળવદમાં જૂથ અથડામણ:બાઈકનો અરીસો અડી જતાં બે જૂથ વચ્ચે અથડામણમાં પથ્થર અને ધોકા ઉડ્યા, હળવદ પોલીસે બંનેની ફરિયાદ નોંધી તપાસ ચલાવી April 27, 2023 http://dlvr.it/Sn854R Read more
તમાકુ નિયંત્રણ કાર્યક્રમ:સુરેન્દ્રનગર જિલ્લાની 47 શાળાના 4,000થી વધુ બાળકોને તમાકુના વ્યસનથી થતાં નુકશાન અને રોગો વિશે માહિતી આપી જાગૃત કરાયા April 26, 2023 http://dlvr.it/Sn510X Read more
અભયમે દાંપત્ય જીવન તૂટતા બચાવ્યું:વડોદરામાં પતિના લગ્નેતર સંબંધને કારણે ડોક્ટર દંપતિ અવારનવાર ઝઘડા થતા, ત્રાસથી કંટાળી પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો April 25, 2023 http://dlvr.it/Sn200g Read more
સૌરાષ્ટ્ર-તમિલ સંગમ:દ્વારકા ખાતે લેન્ગવેજ વર્કશોપમાં ગુજરાતી અને તમિલ ભાષાની પાયાની સમજણ અપાઈ, ઇ-ક્વિઝ વિજેતાઓને કલેક્ટરના હસ્તે પ્રમાણપત્ર અપાયા April 24, 2023 http://dlvr.it/Smz32v Read more