આમાં કેમ શહેર ઢોરમુક્ત થશે?:રાજકોટમાં બાઇક પર આવેલા બે શખસે ઢોર પકડ પાર્ટીના બે કર્મીની આંખમાં સ્પ્રે છાંટ્યો, થોડીવાર દેખાવાનું બંધ થયું, આંખો સોજી ગઈ August 31, 2022 http://dlvr.it/SXZm4j Read more
કામગીરી:10 પાલિકા વિસ્તારોના 2176 ખાડાઓને પેચવર્ક કરીને પૂર્યા August 31, 2022 પંચ-મહી-દાહોદમાં જરૂર લાગે તેવા તમામ માર્ગોને રિસરફેસ કરાશે http://dlvr.it/SXZSSh Read more
નોટિસ પાઠવી:અમદાવાદમાં ગંદકી મુદ્દે કમિશનરે 4 આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનરને નોટિસ ફટકારી August 31, 2022 સફાઈનું નિરીક્ષણ કરવા મ્યુનિ. કમિશનર રાઉન્ડમાં નીકળ્યા હતા,શહેરને સફાઈમાં નંબર વન બનાવવા કરોડો ખર્ચાય છે છતાં સ્થિતિ ઠેરની ઠેર http://dlvr.it/SXZBBj Read more
શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો:સેલવાસની શાળામાં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થિની પર દુષ્કર્મની ઘટનાના ઘેરા પડઘા પડ્યા, શાળાના મેનેજર અને શિક્ષક સામે લોકોમાં રોષ August 31, 2022 http://dlvr.it/SXYT9K Read more
પંજાબ ડ્રગ્સ કાંડ મામલો:પંજાબમાં ઝડપાયેલો 38 કિલો હેરોઇન મામલે લખપતમાંથી એક આરોપીની એટીએસની ટીમે અટકાયત કરી August 31, 2022 ડ્રગ્સનો જથ્થો કચ્છમાંથી પંજાબ લઈ જવામાં આવ્યો હોવાનું ખુલ્યું હતું http://dlvr.it/SXX0jF Read more
સોરઠમાં સાવજ ગરજે:જૂનાગઢના બિલખા ગેટ પાસે મધરાતે સિંહ પરિવારની લટાર, દૃશ્યો કેમરામાં કેદ થયાં August 30, 2022 આ સિંહ પરિવાર એક દિવસ પહેલાં ગાંધીગ્રામ રોડ પર જોવા મળ્યો હતો,બે બચ્ચાં અને બે સિંહણ મેઇન રોડ પર બેઠેલાં જોવા મળ્યાં http://dlvr.it/SXWbBL Read more
આવેદન:લઘુત્તમ વેતન 7800થી વધારી 12000 કરો August 30, 2022 અરવલ્લીમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનું પડતર માગણીઓ મામલે આવેદન http://dlvr.it/SXWJ50 Read more