Skip to main content

Posts

Showing posts from February, 2024

શ્વાસ થંભાવી દેતા અકસ્માતના CCTV:રાજકોટમાં બેકાબૂ કારે મોર્નિંગ વોકમાં નીકળેલા આધેડને ઉડાડ્યા, પછી દુકાનના પગથિયે બેઠેલી યુવતીઓ પર કાર ચડાવી ચાલક ફરાર

http://dlvr.it/T3SHjf

શિક્ષણ:ધો.10ના બોર્ડના પરીક્ષાર્થીઓની હોલ ટિકિટ વેબસાઇટ પર મુકાઇ

સમયમર્યાદામાં વિતરણ કરી દેવા તાકીદ કરાઇ,વિષયો અને માધ્યમની ખરાઇ કરીને હોલ ટિકિટ આપવાની રહેશે http://dlvr.it/T3S4MN

કેમ્પસ પ્લેસમેન્ટ:જ્ઞાનમંજરી યુનિ.ની ઇજનેરી કોલેજનો પ્લેસમેન્ટનો લક્ષ્યાંક 100 ટકા સિદ્ધ

70થી પણ વધુ કંપનીઓમાં પ્લેસમેન્ટ, ઇજનેરીમાં રૂ.4 લાખથી 12 લાખના પેકેજ ઓફર http://dlvr.it/T3S4Br

સફળતાનો દાવો:ઊંટ વ્યવસાય શરૂ કરવા માટે 50 લાખ સુધીની સબસિડી અપાશે

ભુજમાં ઉજવાયેલા કચ્છ ઊંટ મહોત્સવને સફળતાનો દાવો,કેન્દ્ર સરકારની જાહેરાતથી કચ્છમાં ઊંટ વ્યવસાયને વેગ મળશે http://dlvr.it/T3Rrc6

હરણી જેવી દુર્ઘટનાની રાહ જોતું તંત્ર?:ભરૂચની નર્મદા નદીમાં નાવડીમાં લોકોની જોખમી સવારી, નાવડીમાં વાહનો અને પશુઓની પણ સવારી

http://dlvr.it/T3RDyc

ફરાર આરોપી ઝડપાયો:માવસરી પોલીસ મથકમાં પ્રોહીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી જેલમાં ધકેલ્યો

http://dlvr.it/T3Pd7w

કામગીરી:પોરબંદરના ચોપાટી વોકવે પર લગાવેલ કોનોકોર્પસ વૃક્ષો દૂર કરવામાં આવ્યા

વૃક્ષથી અસ્થમા સહિતના રોગ થતા હોય જેથી દૂર કરવા વન વિભાગે પરિપત્ર કર્યો હતો http://dlvr.it/T3PPDZ

રજૂઆત:ગીર ગાય સેન્ચ્યૂરી પ્રોજેકટ વહેલી તકે શરૂ કરો

પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખે કૃષિ અને પશુપાલન મંત્રીને કરી રજૂઆત http://dlvr.it/T3PNzT

ફરિયાદ:પાટણમાં 4 વર્ષમાં 111 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની 35 ફરિયાદ

http://dlvr.it/T3P98C

7 માર્ચે રાહુલ ગાંધી ગુજરાત આવશે:કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા સાથે ઝાલોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે; જાહેર જનતાને ભવ્ય સ્વાગત કરવા અપીલ કરાઈ

http://dlvr.it/T3NXmy

રાષ્ટ્રીય વિજ્ઞાન દિન:વીર સાવરકર પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી

http://dlvr.it/T3Lw6l

આદેશ:વેસુ VIP રોડ પર સ્પાના નામે દેહવ્યાપારમાં 2ના જામીન રદ

આરોપી યુવતીઓ સપ્લાય કરતા હતા http://dlvr.it/T3LgvW

ખાણખનીજ વિભાગના દરોડા:2 ટ્રેક્ટર અને ડમ્પર સહિત રૂ.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ગઢડા તાલુકાના લાખણકા ગામે ખાણખનીજ વિભાગના દરોડા http://dlvr.it/T3LSRp

સુવિધા:બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે રેમ્પ મુકાયા

દર્દીઓને હોસ્પિટલના ઉપરના માળે લઈ જવું સરળ બનશે http://dlvr.it/T3LSJ0

અમદાવાદના સમાચાર:AMCએ પ્રોફેશનલ ટેક્સના ભરનારા 206 દુકાનદારોને નોટિસ આપી, મેયર અને ડે. મ્યુનિ કમિશનર અને સિંગાપોર સમિટમાં મોકલવા દરખાસ્ત

http://dlvr.it/T3Kqns

વિરોધ:શિક્ષકની બદલી, કેડરના નિયમ જાહેર ન થાય તો આંદોલન

http://dlvr.it/T3J0QS

વિરોધ:વ્યારા આરટીઓ સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરી પડતર માંગણીને લઈ વિરોધ દર્શાવ્યો

લાંબા સમયથી 19 પડતર માંગણીઓનો ઉકેલ હજુ આવ્યો નથી http://dlvr.it/T3J0GJ

હેરાનગતી:મોડી રાત સુધી ચાલતા સંગીતથી સ્થાનિક રહેવાસીઓ પરેશાન

આદિપુરના મેદાનોમાં કાર્યક્રમો વહેલી સવાર સુધી ધમધમે છે,કેન્સર પીડીત દર્દીઓ પણ આ વિસ્તારમાં રહેતા થતી હેરાનગતી http://dlvr.it/T3HnDb

ન્યાય માટે જરૂરી:દરેક ટ્રકોના ફ્યુલની રેન્ડમ ચેકિંગ જ અટકાવશે બેઝઓઈલની બદી

સરકાર અંકુશના પંપોની આવકમાં ઘટાડો, હજુ પણ વકરે છે બદી,મોટા ટ્રાન્સપોર્ટરોના ફ્યુલને રેન્ડમ ચેક કરવા ન્યાય માટે જરૂરી http://dlvr.it/T3Hn27

પ્રધાનમંત્રી મોદીએ કર્યું વર્ચ્યુલી ખાતમુહૂર્ત:વેરાવળ રેલવે સ્ટેશનનું રૂ10.33 કરોડના ખર્ચે થશે નવનિકરણ

http://dlvr.it/T3H9xQ

ફરિયાદ:પુષ્કરધામ પાસેની ઘટના, કામ કરવાનું કહેતાં મોટાભાઇ અને માતા પર સાણસીથી હુમલો

પત્રકાર સોસાયટીમાં ડેલી ખખડાવવાના મુદ્દે પિતા-પુત્રીને માર માર્યો http://dlvr.it/T3FS0t

મૌન તોડો:મવડીમાં જર્જરિત ટ્રક બની કચરાપેટી,તંત્રના આંખે પાટા

http://dlvr.it/T3FRqm

જામીન અરજી રદ:કંપનીની સયાજીપુરાની જમીન વેચનાર કર્મચારીના આગોતરા જામીન નામંજૂર

કર્મચારીએ બોગસ ખાતું ખોલાવી ગ્રાહકોના રૂપિયા જમા કરાવ્યા,કંપનીની જમીન મુંબઇમાં રૂા.15 કરોડમાં વેચી દીધી હતી http://dlvr.it/T3FGq5

ફરિયાદ:પુત્રી જન્મ્યા બાદ સાસુ-સસરા, પતિએ પરિણીતાને પહેરેલાં કપડે કાઢી મૂકી

લગ્નજીવન સુધરશે તેવી આશાએ વડોદરાથી સુરત શિફ્ટ થઇ હતી,ડિવોર્સ બાદ મેટ્રિમોનિયલ સાઈટ થકી મહિલાએ બીજા લગ્ન કર્યા હતા http://dlvr.it/T3FGjL

મોરબીમાં દારૂના કટિંગ સમયે પોલીસની રેડ:1500 બોટલ દારૂ જથ્થા સાથે 4 શખસો ઝડપાયા; વાહનચાલક સહિતના 6 ઇસમોના નામો ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

http://dlvr.it/T3DrSJ

કામગીરી:બરડા પંથકના રસ્તાઓને 4.37 કરોડના ખર્ચે ડામરથી મઢાશે

45 નોન પ્લાન રસ્તાઓમાંથી 43 રસ્તા ડામરથી મઢાઇ ચૂકયા છે http://dlvr.it/T3CfhG

મુસાફરોને હાલાકી:પોરબંદર એસ.ટી. ડેપોની 30 બસ દ્વારકા વડાપ્રધાનના કાર્યકમમાં ફાળવવામાં આવી

રવિ અને સોમ બે દિવસ મોટાભાગના લોકલ અને વિદ્યાર્થી રૂટ બંધ રહેશે http://dlvr.it/T3CfYn

નવીનિકરણ:માધાપરમાં ત્રણ રેલવે રોડ અંડરબ્રિજ બનશે

સામખિયાળી સ્ટેશનનું પણ નવીનિકરણ,વડાપ્રધાનના હસ્તે આજે ભૂમિપૂજન કરાશે http://dlvr.it/T3CVkV

ખતરનાક 33મી ચોરી, હોશ ઉડાવતી કહાણી:મુંબઈમાં શોર મચાવનાર ચોરે ગાંધીનગરના બંગલામાં મોટો હાથ માર્યો, પોતે બનાવેલી લાકડાની સીડીથી એક કરોડની ચોરીને અંજામ આપ્યો

http://dlvr.it/T3CJqs

અંતે તસ્કરોને પોલીસે ઝડપી પાડ્યા:ચાણસ્મામાંથી રેલવે લાઇનના કોપર વાયરની ચોરી કરનાર 6 આરોપીને પોલીસે રૂ.10.61 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

http://dlvr.it/T3C4sG

વાતાવરણ:શિયાળો પરત ફર્યો, લઘુત્તમ તાપમાન 15.6 ડિગ્રી નોંધાયું

પોરબંદર જિલ્લામાં ઠંડો પવન ફુંકાયો,ઠંડીથી બચવા લોકો ફરી સ્વેટરના સહારે http://dlvr.it/T39r79

નિર્ણય:રુદ્રમાતા પુલનો આખરી ‘લોડ ટેસ્ટ’ પૂર્ણ હવે જાહેરનામું નહીં સંપૂર્ણ ખુલ્લું મૂકાશે

અંતે આઠ મહિને બ્રિજ ભારે વાહનો માટે ચાલુ થાય તેવી શક્યતા,અંતિમ પરીક્ષણ પૂરું થતાં આઠ દિવસમાં વહન ક્ષમતાનું પરિણામ આવી જશે http://dlvr.it/T39fbf

ભાસ્કર વિશેષ:સ્વાસ્થ્ય બાબતે કચ્છીઓ જાગૃત : રોગને અનુરૂપ આહાર લેવાય તો અન્ન ઔષધિ જેવું કામ કરે છે

જીકે જનરલમાં આવતા દર્દી આહારશાસ્ત્રીની સલાહ લેતા થયા,વર્તમાનમાં મગની દાળ, મકાઇ, બાજરો રોજિંદા આહારમાં લેવાની સલાહ અપાઇ http://dlvr.it/T39fRd

ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન તોડી નવું બનાવાશે:ત્રણ વર્ષમાં સૂર્ય મંદિરની થીમ પર બનશે સ્ટેશન, એરપોર્ટ જેવી સુવિધા; 16 માળના બિલ્ડિંગમાં 6માં પાર્કિંગ ને 5માં યાત્રી સુવિધા

http://dlvr.it/T39PHM

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને 6 વર્ષ પૂરા:સ્માર્ટ સિટીના SASA પ્રોજેક્ટ અંતર્ગત શહેરનું મોનિટરિંગ, રેડ લાઈટ સિગ્નલ ભંગના 64 લાખથી વધુ ઇ મેમો મોકલ્યા

http://dlvr.it/T394bt

બજેટમાં ભાવનગર અને નવસારી માટે જાહેરાત:અલંગમાં રિસાયક્લિંગ ક્ષમતા વધારાઇ, વાસદામાં ઇકો ટુરિઝમ વિકસાવવામાં આવશે

http://dlvr.it/T2CrX6

ડિવાઈડર કુદાવી કાર રોંગ સાઈડમાં ઘૂસી:સુરતના રિંગરોડ બ્રિજ પર કારચાલક બન્યો બેકાબૂ, એક્ટિવા ચાલકને અડફેટે લઈ આખી કાર ટ્રાફિક પોલીસ ચોકીમાં ઘુસાડી

http://dlvr.it/T2CB0C

ફરિયાદ:કુતિયાણા ગામે યુવાન પર તેના સગાભાઈએ હુમલો કર્યો, રાવ

યુવાનને કુતિયાણા બાદ પોરબંદર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો http://dlvr.it/T2By9M

કૃપયા ઈંતેજાર કરે:કેન્દ્રીય બજેટમાં રાજકોટને કાંઈ જ ન મળ્યું, રાહતના વરસાદ માટે જુલાઈ સુધી રાહ જુઓ

લોકસભાની ચૂંટણી બાદ જુલાઈના પૂર્ણ બજેટમાં સારા સમયની આશા http://dlvr.it/T2BmBd

ગ્રાહકોને છેતરાતા બચાવાયા:રાજકોટના 2,700 ટેન્કર, 300 પેટ્રોલ પંપ, 40 CNG પંપમાં તોલમાપ તપસાયા, દંડ સ્વરૂપે રૂ.91.25 લાખની મુદ્રાંકન ફી વસૂલાઈ

http://dlvr.it/T2BDrX

લોકસભા ચૂંટણી પહેલા મોટાપાયે ફેરફાર:ગુજરાતમાં મામલતદાર, IAS, PI, PSI બાદ હવે મોટાપાયે IPS અધિકારીઓની ગમે તે ઘડીએ બદલી થશે

http://dlvr.it/T292S6