Skip to main content

Posts

Showing posts from January, 2024

હિટ એન્ડ રનની ઘટના:મોરબીના પંચાસર રોડ પર ઘંટીએ દરણું મુકી ઘરે જતા રાહદારી મહિલાને ટ્રકે અડફેટે લેતા મોત

http://dlvr.it/T28ksq

અકસ્માત:ઝાડ પરથી પડી ગયેલા ઈસમનું મોત

http://dlvr.it/T28WpR

કામગીરી:નવા જોડાણોની સ્પીડ વધારવા DGVCLએ સબડિવિઝનના સ્ટોર બંધ કર્યા, ગ્રાહકોની સમસ્યાઓનો જલદી ઉકેલ આવશે

http://dlvr.it/T28KgQ

યુવકને સ્ટંટ કરવા ભારે પડ્યા:ધૂમ સ્ટાઈલમાં એક વ્હિલ પર જોખમી બાઈક ચલાવી, વીડિયો વાઈરલ થતાં જ પોલીસે સ્ટંટબાજને પકડી પાડ્યો

http://dlvr.it/T27mCW

રેગીંગ સુઓ મોટો પિટિશન ઉપર સુનવણી:રેગિંગ મુદ્દે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટસ માટે રાજ્ય સરકાર નિયમનકારી જાહેરનામું બહાર પાડશે, સંસ્થાના હોદ્દેદારો તેની કડક અમલવારી માટે જવાબદાર રહેશે

http://dlvr.it/T26WVb

ખેલ મહાકુંભ:શ્રી. વી. આર. કર્વે. પ્રો. પ્રા. શાળાના વિદ્યાર્થીઓએ મહેસાણા જિલ્લાની વોલીબોલ ટુર્નામેન્ટમાં શાળાનું નામ રોશન કર્યુ

http://dlvr.it/T26BwT

ગામલોકોની તકલીફ:કાંતિપુર ગામમાં રોજગારી અને શિક્ષણનાઅભાવે લોકોનું મોરબી શહેર તરફ પ્રયાણ

આવકના અપૂરતા સ્ત્રોતના લીધે શહેરીકરણ વધ્યું, ગામની વસતી માત્ર 700ની જ રહી ગઇ! http://dlvr.it/T25z98

કાર્યવાહી:પાલારામાં રાજકોટનો પાસાનો અને માધાપરના હેરોઇન કેસના કેદીઓ વાપરતા હતા મોબાઇલ

સોમવારે ઝડતીમાં બાથરૂમમાંથી બે બિનવારસુ ફોન મળ્યા હતા,ટીવીના વાયર સાથે તથા બાથરૂમમાં છૂપાવાયેલા હેન્ડસેટ કબજે કરાયા http://dlvr.it/T25mGv

રાજકોટના વેપારીએ ત્રિપુટી સામે નોંધાવી ફરિયાદ:ભાગીદારીમાં લીધેલા પ્લોટ મૃતકના નામની બોગસ વિલ બનાવી વેચવા કાઢ્યો, પ્રોબેટની નકલ ચેક કરાવતા ભાંડો ફૂટયો

http://dlvr.it/T259gj

ગાંધી નિર્વાણ દિન:ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રાથમિક શાળામાં ગાંધી ગીતો ગાઈને ગાંધીજીને શ્રદ્ધાંજલિ અપાઈ

http://dlvr.it/T23wHy

શાળાનું ગોરવ:કવિ દુલા કાગ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓએ કલા મહાકુંભ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો

http://dlvr.it/T23cBl

સાઇનબોર્ડ જ નથી:વલસાડમાં માર્ગના બાંધકામ માટેરસ્તો બંધ કરવામાં બુધ્ધિનું દેવાળું

છીપવાડ અન્ડરપાસ અને દશેરા ટેકરી પાસે માર્ગ બંધના સાઇનબોર્ડ જ નથી http://dlvr.it/T23P0p

ભાસ્કર એક્સક્લુઝિવ:કંડલા પોર્ટ પર વુડન ચીપ્સ લાવેલા જહાજમાં જરૂરી પરવાનગી ન હોવાથી 35 લાખનો દંડ

17 હજાર ટન જથ્થો પહોંચાડ્યા વચ્ચે કાર્યવાહી,ઈન્ડોનેશીયાથી પેપર બનાવવા આવતા રો મટીરિયલ પર પીપીક્યુ દ્વારા લેવાયા પગલા http://dlvr.it/T239lB

અમદાવાદના સમાચાર:શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેરમાં ગંદકી બદલ બે દિવસમાં 22 દુકાનો સીલ, 1 ફેબ્રુઆરીથી આશ્રમ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પરથી ઉપડશે

http://dlvr.it/T22bww

પરીક્ષા પે ચર્ચા:પીએમ શ્રી એન.પી. સયાજીગંજ શાળા નંબર 52ના બાળકોએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળ્યો

http://dlvr.it/T21MkT

ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રોટેક્ટ ગર્લ:ત્રણ સો દિકરીઓમાં નિશુલ્ક સેનેટરી નેપકીન વિતરણ કાર્યક્રમ; 10000 દીકરીઓને દત્તક લીધા બાદ બીજા ફેઝમાં 20000 દત્તક લેવાનો પ્રયાસ

http://dlvr.it/T213rM

ગૌરવ:ફલધરાના આદિવાસી પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરહાલ ખેતી કરી જીવન નિર્વાહ ચલાવે છે

http://dlvr.it/T20sny

દુર્ઘટના:પડી જવાથી ગંભીર ઈજા થતાં ચાલવા નીકળેલ આધેડનું મોત

કપડા વડે લટકીને યુવકે ગળેફાંસો ખાધો http://dlvr.it/T20htr

કબડ્ડી, વોલીબોલ, ખોખો સહિત સાત સ્પર્ધા યોજાઇ:પોરબંદરના ગોરસર ખાતે ખેલ મહાકુંભ સ્પર્ધામાં 2 હજારથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો; મેદાનમાં 7 વર્ષની બાળકીથી લઇને 70 વર્ષના દાદીમા પણ બન્યા સ્પર્ધક

http://dlvr.it/T20Gs4

અધવચ્ચે કાળ ભરખી ગયો:દાહોદ જિલ્લામાં બાઇક અકસ્માતના બે બનાવમાં બેના મોત, બે ઘાયલ

http://dlvr.it/T1zRTK

ત્રણ લોકો પર હુમલો કરનાર સિંહણનું મોત:રાજુલાના વાવેરામાં શુક્રવારે હુમલો કર્યા બાદ વનવિભાગે પાંજરે પૂરી હતી, ગંભીર બીમારીના કારણે મોત થયાની આશંકા

http://dlvr.it/T1zDGG

ફરિયાદ:આઇસર દૂર હટાવવાનું કહેતાં ત્રણ શખ્સનો યુવક પર હુમલો

http://dlvr.it/T1z3Ty

ઉજવણી:ઝાલાવાડમાં આન-બાન-શાન સાથે તિરંગો લહેરાવાયો

http://dlvr.it/T1yvqN

શાહુડીના માંસનું વેચાણ:ચોટીલામાં શેડ્યુલ-1ના વન્ય પ્રાણી શાહુડીના માંસનું વેચાણ કરનાર અને ખાવા માટે ઉપયોગ કરનાર ત્રણ વ્યકિત ઝડપાયા

http://dlvr.it/T1yTB8

પ્રજાસત્તાક દિન:રાજકોટ દાઉદી બોહરા સમાજ દ્વારા નૂર મસ્જિદમાં 75મું ગણતંત્ર દિનની ઉજવણી

http://dlvr.it/T1xbwb

હિંમતનગર-ખેડબ્રહ્મામાં આજે લાઈટ બંધ રહેશે:ઉત્તરાયણ બાદ હિંમતનગરમાં UGVCLની 25 ટીમો સમારકામમાં લાગી, કામગીરી પૂર્ણ થતાં વીજ પુરવઠો શરૂ કરાશે

http://dlvr.it/T1xMPp

અમદાવાદમાં આજે:મહાત્મા મંદિરમાં 69મો ફિલ્મફેર એવોર્ડ્સ- કર્ટેઈન રેઇઝર, મેયર્સ-કમિશનર્સની ટીમો વચ્ચે ટી-20ની ફટકાબાજી, DA-IICTનો 18મો કોન્વોકેશન

http://dlvr.it/T1xBML

ધાર્મિક આયોજન:ગોપીનાથજી હવેલી 250 વર્ષ અખંડ ભક્તિ જ્યોતિ રસોત્સવ; પદ્મભૂષણ સાજનજી મિશ્રા તેમજ સ્વરાશ મિશ્રાએ શાસ્ત્રીય સંગીતનો ભવ્ય રસાસ્વાદ કરાવ્યો

http://dlvr.it/T1x0x8

75મા પ્રજાસતાક દિનની ઉજવણી:ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ

http://dlvr.it/T1wTKX

75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી:અંબિકા પ્રાથમિક શાળા નં. 7 માં સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરનાર શાળાની પૂર્વ વિદ્યાર્થીનીએ ધ્વજ વંદન કર્યું

http://dlvr.it/T1vFxr

જુગારના અડ્ડા પર LCB પોલીસ ત્રાટકી:ખંભાળિયાના તથીયા ગામની સીમમાં ધમધમતા જુગારના અડ્ડા પરથી રૂ.9.65 લાખના મુદ્દામાલ સાથે 6 ઝડપાયા, સુરતના શખ્સ દ્વારા ચલાવાતું હતું જુગારધામ

http://dlvr.it/T1tyfj

ઠગાઈ:વિદેશ મોકલવાના બહાને ઠગાઈ, 10લાખનો ચેક રિટર્ન થતા 1 વર્ષની સજા

http://dlvr.it/T1tll7

તાલીમ:નાગરિક સંરક્ષણના શિસ્તબદ્ધ તાલીમાર્થીઓ સરહદી વિસ્તારના આંખ, કાન અને કરોડરજ્જુ

http://dlvr.it/T1tY9Y

પુસ્તક વિમોચન:AMA દ્રારા “ગ્રાફોલોજી ફોર હેલ્થ, વેલ્થ એન્ડ હેપ્પીનેસ” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું

http://dlvr.it/T1szXJ

ટ્રાફિક પોલીસની બેઠક:ખંભાળિયામાં ટ્રાફિક પ્રશ્નો અંગે વેપારીઓ, આગેવાનો સાથે ટ્રાફિક પોલીસની બેઠક યોજાઈ

http://dlvr.it/T1rPzY

તપાસ:બારામતી એગ્રો ગોટાળા પ્રકરણે રોહિતની કલાકો સુધી પૂછપરછ

વરિષ્ઠ નેતાઓ ઈડીની ઓફિસ સુધી આવ્યા હતા http://dlvr.it/T1rC8K

ખબરદાર જમાદાર:અમદાવાદના કયા IPS અધિકારી પોતાના પીઆર વર્ક માટે જાણીતા છે, તો વડોદરા પોલીસ કમિશનરની બેધારી નીતિની કેમ ચર્ચા

http://dlvr.it/T1rBzf

પોસ્ટર લગાડાયા:પ્રતિબંધિત ટાપુઓ અંગે પોલીસે સ્થાનિકોને માહિતગાર કર્યા

કચ્છના ટાપુઓ પર કોઈપણ વ્યક્તિ મંજૂરી વિના પ્રવેશ કરશે તો ગુનો દાખલ થશે http://dlvr.it/T1r15G

નવા વાહનચાલકોની રાહનો અંત:પસંદગીનો નંબર મેળવવા માટે 1 ફેબ્રુઆરીથી શરૂ થશે હરાજી, રજિસ્ટ્રેશન કરાવો અને ગોલ્ડન કે સિલ્વર નંબરના માલિક બનો

http://dlvr.it/T1qRgm

ધાર્મિક આયોજન:અમદાવાદમાં ઘાટલોડીયાના અર્જુન એપાર્ટમેન્ટ ખાતે પ્રભુ શ્રી રામ લલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી

http://dlvr.it/T1nvgt

વાવેતર:પોરબંદર યાર્ડમાં 3 માસમાં રેકોર્ડબ્રેક 23.26 લાખ કિલો મગફળીની આવક

પોરબંદર જિલ્લામાં આ વર્ષે 75 હજાર હેક્ટરમાં મગફળી પાકનું વાવેતર નોંધાયું,ખેડૂતોને મગફળીના પ્રતિમણે રૂા.1000થી 14000 સુધીના ભાવ મળ્યા : ખુલ્લી બજારમાં વેચાણ વધ્યું http://dlvr.it/T1nhfH

પક્ષીનું રેસ્કયુ:પોરબંદરના સુભાષનગરમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં વિદેશી પેલિકન પક્ષી મળી આવ્યું

10 કિલો વજન ધરાવતા પક્ષીનું રેસ્કયુ કરી સારવાર અર્થે અભયારણ્ય ખાતે પહોંચાડાયું http://dlvr.it/T1nhWf

ખબરની અસર:વિજલપોર સરદાર ચોક પાસે ભયજનક ડીપીને કોર્ડન કરાઇ

http://dlvr.it/T1nThD

રાજકોટના સમાચાર:જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા દસને ઈ-ચલણથી દંડ ફટકારાયો, વેરા વસુલાત વિભાગે 22 મિલકતો સીલ કરી

http://dlvr.it/T1mv0x

બેદરકાર તંત્ર:તાળવાના ઓપરેશન માટે દર્દી સાથે જવાને બદલે તબીબે સરનામું આપ્યું

ચોંકેલા જિ. આ.અ. આજે દોડી જશે, તબીબોનો ખુલાસો માંગ્યો,ભુટકિયાના બાળકની શસ્ત્રક્રિયા છ વર્ષથી નિર્દયી તંત્ર ટાળે છે http://dlvr.it/T0tYp5

ભદ્ર સમાજનો અભદ્ર કિસ્સો:રાજકોટમાં 58 વર્ષના આધેડે લોલીપોપની લાલચ આપી 4 વર્ષની બાળા પર દુષ્કૃત્ય આચર્યું, પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

http://dlvr.it/T0t4T1

દિવાળીપુરામાં કોર્ટ ખસેડાઈ:વડોદરાનું ઐતિહાસિક ન્યાય મંદિર અને લાલ કોર્ટનું 71 કરોડના ખર્ચે રિનોવેશન કરાશે

http://dlvr.it/T0t4H4

મારમાર્યો:સિદ્ધપુરમાં યુવકે દારૂ પી ભાઈ અને માતાને મારમાર્યો

http://dlvr.it/T0rRqT

આવેદન અપાયું:ધોકાવાડા ગામના ખેડૂતના આપઘાત કેસમાં આરોપીઓને પકડો : પરિવાર

માથાભારે શખ્સો દ્વારા ખેડૂતને ત્રાસ અપાતો હોઈ 20 દિવસ પૂર્વે આપઘાત કર્યો હતો પાટણ કલેક્ટર કચેરીમાં પરિવાર દ્વારા દુષ્પ્રેરણની ફરિયાદ નોંધવા આવેદન અપાયું http://dlvr.it/T0rRj5

રજૂઆત:વારાહીમાં શાંતિનગર સોસાયટીમાં રોડનું કામ યોગ્ય ન કરાતાં લકો હેરાન

જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરાઈ હોલિયા, કેટલ શેડ બનાવનાર લાભાર્થીને 2 વર્ષથી નાણાં ચુકવાયા નથી http://dlvr.it/T0rRYx

યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયોટેકનોલોજી વિભાગની વિદ્યાર્થીનીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું

http://dlvr.it/T0r5V4