આવા વધુ ઓર્ડર નીકળ્યા હશે તો ફરી પરીક્ષામાં ઊહાપોહ થશે, રદ થશે અને સરવાળે ઉમેદવારોને જ સહન કરવું પડશે,અડધો ડઝન અધિકારીઓ સસ્પેન્ડ થયા બાદ પણ હજુ તંત્ર સુધરવાનું નામ લેતું નથી http://dlvr.it/T0jj8V
શૈક્ષણિક વર્ષ 2016/17થી 2023/24 દરમિયાન પ્રવેશ્યા હતા 11626 વિદ્યાર્થી,કુલ 344 બિનસરકારી વિદ્યાસંકુલોમાં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ આપ્યો હતો http://dlvr.it/Szfqh1