Skip to main content

Posts

Showing posts from November, 2023

જામીન અરજી નામંજૂર:બે પાસપોર્ટ રાખનારની જામીન નામંજૂર

http://dlvr.it/SzXq83

તપાસ:પોલીસ સ્ટેશનમાં સરપંચ પતિની હાથની નસ કપાઇ, આપઘાતનો પ્રયાસ કે અકસ્માત

દારૂના કેસમાં પુછપરછ માટે બોલાવ્યો હતો http://dlvr.it/SzXpzm

હવામાન:જિલ્લામાં ધુમ્મસની ચાદર પથરાઇ

http://dlvr.it/SzXpnt

કોરોના ટેસ્ટ કરવો ફરજિયાત નથી:ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે પરિપત્ર જાહેર કર્યો, કોરોના ટેસ્ટ વગર જ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી શકાશે

http://dlvr.it/SzXFzc

શિયાળામાં રાત્રે ગરીબોને ઘર મળશે:અમદાવાદમાં ફૂટપાથ પર તેમજ બ્રિજ નીચે સુતા લોકોને રેન બસેરામાં આશ્રય આપવા નાઈટ ડ્રાઇવ ચલાવવામાં આવશે

http://dlvr.it/SzXFkh

કાર્યવાહી:વરમખેડાથી વિદેશી દારૂની 762 બોટલ સાથે બૂટલેગર ઝડપાયો

રૂા.90,240નો મુદ્દામાલ જપ્ત કરાયો http://dlvr.it/SzVHc3

રોષ:લુણાવાડાના શિક્ષકને કડાણા ટીપીઓનો ચાર્જ સોંપતાં કડાણાના શિક્ષકોમાં રોષ

તાત્કાલિક નિરાકરણ ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારાઇ http://dlvr.it/SzVHSW

પ્રચાર પ્રસાર:આજથી પંચમહાલના 7 તાલુકાના 14 ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરશે

કેન્દ્ર સરકારની 17 યોજનાઓનો જિલ્લાના ગામોમાં પ્રચાર પ્રસાર કરાશે http://dlvr.it/SzVHJ1

અમદાવાદના સમાચાર:શહેરમાં ઝાડા ઉલટી અને ડેન્ગ્યુના કેસો વધ્યા, સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં કેસો જોવા મળ્યા

http://dlvr.it/SzTkHl

ફાયર સેફ્ટીની સુવિધા ન હતી:વડોદરામાં ફાયર બ્રિગેડે કલ્યાણ જ્વેલર્સ અને આલ્ફા કોમ્પ્લેક્ષના વીજ જોડાણ કાપી સીલ માર્યું

http://dlvr.it/SzTk0s

અણસમજ:સોશિયલ મીડિયા થકી આકર્ષણ થયું, જેને પ્રેમ સમજી સગીરવયે લગ્ન કરવા માટે યુગલ ભાગ્યું

સગીરા ઘરેથી નીકળી જતા પરિવારજનોએ જાણ કરતા 181ની ટીમે પ્રેમીયુગલને શોધી કાઢ્યું http://dlvr.it/SzRkRg

કાર્યવાહી:બાઇક ડિવાઇડર સાથે અથડાતા દંપતી ઘવાયું

http://dlvr.it/SzRkHY

અકસ્માત:ઘંટેશ્વર પાર્ક હોટેલ પાસે રોંગ સાઈડમાં આવતા સ્કૂટરને સ્કોર્પિયોએ ઠોકર મારી, યુવાનનું મોત

અન્ય એક યુવાન સારવારમાં, ચાલક સ્કોર્પિયો મૂકી નાસી ગયો http://dlvr.it/SzRk7y

વડોદરા ફાયરિંગ કેસમાં યુવતી હજી બેભાન:બેડરૂમમાં પતિએ પત્ની પર પોઇન્ટ બ્લેન્કથી ગોળી માર્યાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ, આવતીકાલે આરોપીને કોર્ટમાં રજૂ કરાશે

http://dlvr.it/SzR8FL

સાહિત્ય અકાદમી અને નવરંગ સંસ્થા દ્વારા કવિ સંમેલન:153મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં કલેક્ટર સહિત સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા; ગુજરાતના દિગજ્જ કવિઓ મન મુકીને વરસ્યા

http://dlvr.it/SzR7yH

પોલીસની પ્રમાણિકતા:દિવના નાગવા બીચ પર પર્યટકની સોનાના દાગીના, રોકડ રકમ સહિત રૂ.2 લાખના મુદ્દામાલની બેગ પોલીસે પરત કરી

http://dlvr.it/SzNbmM

પોલીસનું કોમ્બિંગ:પારડીના ઓરવાડમાં જિલ્લા પોલીસની ટીમોએ કોમ્બિંગ હાથ ધર્યું, 120થી વધુ ભાડાની રૂમોની ચકાસણી કરી

http://dlvr.it/SzNbQ5

69 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા:ગીરગઢડાના બેડીયા ગામે ગીરહુંડા આહિર સમાજ સેવા સમિતિ દ્વારા 17મો સમૂહ લગ્નોત્સવ સંપન્ન

http://dlvr.it/SzNb8F

વડોદરામાં એમ્બ્યુલન્સનો અકસ્માત:દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સને ઇક્કો કારે ટક્કર મારતા અકસ્માત, સ્થાનિકોએ રેસ્ક્યુ કરી ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યા

http://dlvr.it/SzNZs3

ભેજાબાજ શખ્સોનું કારસ્તાન:ગાંધીનગરના સીએનાં આઇફોનમાં મેસેજ મોકલી વોટ્સઅપ હેક કરી સાયબર ગઠિયાઓએ સુરક્ષિત ફિચર્સનાં દાવાની પોલ ખોલી

http://dlvr.it/SzNZTf

દાદા ભગવાન મહોત્સવમાં મોટી દુર્ઘટના ટળી:અમરેલીમાં ચાલી રહેલા કાર્યક્રમ દરમિયાન ભારે પવન સાથે વરસાદ વરસતા ભોજનાલયનો ડોમ તૂટ્યો, ચાર લોકો ઈજાગ્રસ્ત

http://dlvr.it/SzLL7w

અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ:લગ્નના 14 વર્ષે પતિનો પરિણીતાને દહેજ માટે ત્રાસ, 30 ગ્રામ સોનું આપતા વેચીને દુબઈ ફરી આવ્યો

http://dlvr.it/SzLKwN

ફ્રોડ થતાં સાયબર ક્રાઈમમાં ફરિયાદ:મેકમાય ટ્રીપનો એજન્ટ બની રેટિંગ અને પ્રિમિયમ ટાસ્કને બહાને છેતરપિંડી, મહિલા પાસે 47.69 લાખ પડાવ્યા

http://dlvr.it/SzLKjw

વડોદરા ક્રાઇમ ન્યૂઝ:મોબાઇલના લે-વેચના ધંધામાં રોકાણ કરવાનું કહીને 4.90 લાખની ઠગાઈ કરનાર માતા-પુત્ર સહિત 3 આરોપી સામે ફરિયાદ

http://dlvr.it/SzLKTs

પશુ દવાખાનાનું લોકાપર્ણ:વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે શહેરા ખાતે 81 લાખ રૂપિયાના ખર્ચે બનાવામાં આવેલા આધુનિક સુવિધાઓથી સજ્જ પશુ દવાખાનાનું લોકાપર્ણ કર્યું

http://dlvr.it/SzLKFr

દાતાઓનું સન્માન:સશસ્ત્ર સેના ધ્વજદિન વર્ષ 2022-23માં મહત્તમ ફાળો આપનાર કચેરી ,સંસ્થા, શાળા ,વ્યક્તિગત દાતાઓનું ટ્રોફી અને મોમેન્ટો આપી સન્માન કરાયું

http://dlvr.it/SzJg41

ચોટીલામાં ફનિક્યુલર રાઈડ શરૂ કરવા રજૂઆત:જો આ સુવિધા ઉભી કરવામાં આવશે તો ભક્તોએ માતાજીના દર્શન માટે પગથિયા ચડવા નહીં પડે, માત્ર પાંચ મિનિટમાં ડુંગર પર પહોંચી શકાશે

http://dlvr.it/SzJfrw

નિવૃત મામલતદાર સહિત પત્ની-પુત્ર સામે ગુનો:હિંમતનગરના નિવૃત નાયબ મામલતદાર સામે 1.47 લાખની અપ્રમાણસર મિલકત તપાસમાં બહાર આવી; પોલીસે કાર્યવાહી હાથ ધરી

http://dlvr.it/SzJfdF

કલેક્ટર તંત્ર દ્વારા દબાણો દૂર કરાશે:રાજકોટમાં આવતા સપ્તાહે વાવડી, ઘંટેશ્વર, કણકોટમાં બુલડોઝરો ફરી વળશે, કરોડોની સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામો તોડી પડાશે

http://dlvr.it/SzJfPM

ઘર આંગણેથી યુવતીનું અપહરણ:15 વર્ષની સગીરાને ઘર આંગણેથી યુવાન અપહરણ કરી લઇ ગયો; પોલીસે યુવાન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

http://dlvr.it/SzJf8H

શંભુનાથ ટુંડીયાના સમર્થકોએ આવેદનપત્ર આપ્યું:ગઢડાના ધારાસભ્ય વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ કરી ખોટા આક્ષેપો કરનારા લોકો સામે કાર્યવાહી કરવા માગ કરી

http://dlvr.it/SzGp2p

આરોપીને છેલ્લા શ્વાસ સુધી કેદની સજા:દહેગામમાં નવ મહિનાની બાળકીને પીંખી નાખનારા નરાધમને આકરી સજા ફટકારતી ગાંધીનગર કોર્ટ

http://dlvr.it/SzGnmP

પંચમહાલ જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવ:ગોધરા, કાલોલ, મોરવા હડફ સહિત અનેક જગ્યાએ કાર્યક્રમો યોજાયા; ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું

http://dlvr.it/SzGnSP

ઉચ્ચ અધિકારીઓ વેરાવળ બંદરની મુલાકાતે:ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સિયલ સર્વિસિસના અધિકારીઓએ વેરાવળ બંદરની મુલાકાત લીધી; મત્સ્યબંદરના વિકાસ થકી રોજગારીની તકો ઉભી થશે

http://dlvr.it/SzGnBj

નાણામંત્રીનો સ્વીકાર - 'પારડીનો વિકાસ રૂંધાયો'!:કનુભાઈ દેસાઈએ જાહેર કાર્યક્રમમાં પારડીના વિકાસને લઈ નિવેદન આપ્યું, પાલિકાના ચીફ ઓફિસરને બાકી કામો તાત્કાલીક પૂરા કરવા ટકોર કરી

http://dlvr.it/SzGmxF

આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર:12 રોકાણકારોનું 1 કરોડનું ફૂલેકું ફેરવ્યું, કોર્ટે 25 નવે. સાજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા; રાજ્યમાં 25 ઓફિસ ખોલી લોકોને છેતર્યા

http://dlvr.it/SzDV1j

પિતા-પુત્ર સહિત 4 સામે દુષ્પ્રેરણાની ફરિયાદ:'તું મારી બેન સાથે કેમ આડા સંબંધ રાખે છે?' એમ કહેતા યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

http://dlvr.it/SzDTlD

ગર્ભપાતની અરજી પર આવતીકાલે નિર્ણય:16 વર્ષીય સગીરાએ ગર્ભપાત માટે હાઈકોર્ટ સમક્ષ સંમતિ આપી, મેડિકલ રિપોર્ટ નોર્મલ; પીડિતાના નિર્ણયમાં હસ્તક્ષેપ ન કરે સૂચના

http://dlvr.it/SzDTS3

આગોતરા જામીન રદ:વાપીની એડિશનલ સેશન્સ કોર્ટમાંથી મેળવેલ આગોતરા જામીન અરજીની શરતોનું પાલન નહિ કરતા કાર્યવાહી

http://dlvr.it/SzDT9j

ચોરીનો ભેદ ઉકેલાયો:રાજકોટમાં પારડી શીતળા માતાના મંદિરમાં ચોરી કરનાર આરોપીઓ ઝડપાયા, 1.5 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી

http://dlvr.it/SzDSys

અધિક મેજિસ્ટ્રેટના જાહેરનામા:સુરેન્દ્રનગરમાં ભંગારના વેપારીઓ, જૂના વાહનો, લેબર કોન્ટ્રાક્ટર અને મકાન ભાડે આપવાને લઈ અલગ અલગ જાહેરનામા પ્રસિદ્ધ કરાયા

http://dlvr.it/Syht2G

દિવાળી ટાણે પગાર ન મળતા આવેદન આપ્યું:ગુજરાત કામદાર મહા સંગઠન મંચ દ્વારા GRD અને SRDના જવાનોનો પગાર તાત્કાલિક અસરથી ચૂકવવા કલેક્ટરને રજૂઆત કરાઈ

http://dlvr.it/Syhspk

ફેક આધારકાર્ડથી 29 સિમકાર્ડ મેળવ્યા:મૃત્યુ પામેલા મિત્રના ડોક્યુમેન્ટમાં ફરાર આરોપીનો ફોટો અડિટ કરી એકાઉન્ટ ખોલ્યું, બાદમાં કંપનીઓ સાથે 10 કરોડની ઠગાઈ આચરી

http://dlvr.it/Syhsc4

આશ્રિતોને મીઠાઈ, નવા કપડાંનું વિતરણ:રાજકોટમાં મનોદિવ્યાંગ બાળકો સાથે કલેકટર સહિતના અધિકારીઓએ ફટાકડા ફોડી દિવાળી ઉજવી

http://dlvr.it/SyhLtL

દિવાળીને લઈ પોલીસની સંતાનોને આજીજી:સુરતની રાંદેર પોલીસ માતુશ્રી વૃદ્ધાશ્રમના વડીલોનો બાળકો સાથે ભેટો કરાવશે, માતા-પિતા માટે માત્ર અડધો કલાક ફળવવા અપીલ કરી

http://dlvr.it/SyhLc9

સુરતમાં આગની ઘટના:મિલેનિયમ 2 માર્કેટમાં આગની ઘટના, ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે, હાઇડ્રોલિકથી પાણીનો મારો ચલાવ્યો

http://dlvr.it/SyfklH

વૃદ્ધ કેદીઓ માટે રાજ્ય સરકારનો નિર્ણય:દિવાળીના તહેવાર દરમિયાન 15 દિવસના પેરોલ પર મુક્ત કરવાનો નિર્ણય કરાતા મહેસાણા જિલ્લા જેલમાંથી એક મહિલા કેદીને મુક્ત કરાયા

http://dlvr.it/SyfkQq

મુસાફરોની સુવિધામાં વધારો:વલસાડ જિલ્લામાં દિવાળી વેકેશન નિમિત્તે તા. 14 થી 18 નવે. સુધી વિવિધ રૂટ ઉપર વધારાની બસો દોડાવાશે

http://dlvr.it/Syfk6y

પાર્ટ ટાઇમ જોબના નામે ઠગાઈ:અમદાવાદના બે આરોપી હૈદરાબાદથી ઝડપાયા, મોડસ ઓપરેન્ડીથી વિવિધ ટાસ્ક આપી રોજના 3 હજાર કમાવાની લાલચ આપતા

http://dlvr.it/Sydzn3

માતાજીને ધનવર્ષા કરતી આગી:પાટણ માર્કેટયાર્ડમાં મહાલક્ષ્મી મંદિરે ધનતેરસના દિવસે માતાજીની ધનવર્ષા કરતી આગી કરાઈ, 1 થી લઈ 2000ની ચલણી નોટ નો ઉપયોગ કરાયો

http://dlvr.it/SydzKy