Skip to main content

Posts

Showing posts from October, 2023

ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો:સુરતમાં પુત્રીના લગ્નના 15 દિવસ પહેલા પિતાએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી, એકની એક દીકરીના લગ્ન માટે રૂપિયાની વ્યવસ્થા ન થતા હતાશ હતા

http://dlvr.it/Sy9t6T

દીપડાની દહેશત:ધારીના પાણીયાદેવમાં દીપડાએ બાળકી ઉપર હુમલો કર્યા બાદ દહેશત ભર્યો માહોલ

http://dlvr.it/Sy7KCM

દીપડો પાંજરે પુરાતા રાહત:ચીખલીના ફડવેલ ગામમાં આતંક મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો, ગ્રામજનો ભયમુક્ત

http://dlvr.it/Sy7K55

નકલી કચેરી...અસલી કૌભાંડ:ફ્લેટ નં. 211 રૂ.4.15 કરોડના કૌભાંડનું એપી સેન્ટર બન્યું, છોટા ઉદેપુર પોલીસે બંને આરોપીઓને નકલી કચેરી પર લઈ જઈ તપાસ હાથ ધરી

http://dlvr.it/Sy5WfW

આજે શરદપૂર્ણિમા અને વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ:ખેડબ્રહ્મામાં નાના અંબાજી મંદિરે ભક્તો દર્શન માટે ઉમટ્યા; હિંમતનગરમાં હરસિદ્ધિ માતાજીના મંદિરે હવનનો પ્રારંભ

http://dlvr.it/Sy3mzd

બોરસદના પૂર્વ ધારાસભ્ય આકરા પાણીએ:બગોદરા-વાસદ બાયપાસ હાઈવે પર વધવાલા પાસે અવરજવર માટેનો પ્રવેશદ્વાર વહેલીતકે આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

http://dlvr.it/Sy1Ntm

બીજા લગ્ન કરવા છતાં સુખ ન મળ્યું!:વડોદરામાં દહેજની માગ કરી પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપતા પતિ અને સાસુ સામે ગુનો નોંધાયો

http://dlvr.it/Sxymvd

રંગીલો રસોત્સવ:વેરાવળના સાગરપુત્ર ફાઉન્ડેશન આયોજીત સાર્વજનિક રસોત્સવમાં લોકો ઉમટી પડ્યા, DDO રવિન્દ્ર ખતાલેએ પણ બોલાવી રાસની રમઝટ

http://dlvr.it/Sxw6nW

મારી સોસાયટી મારી નવરાત્રિ:જીવરાજ પાર્ક સોસયટી નિકોલ, નવમા નોરતાની જમાવટ

http://dlvr.it/SxsShw

મારી સોસાયટી, મારી નવરાત્રિ:વૃંદાવન રેસીડેન્સીમાં આઠમા નોરતામાં માતાજીની મહા આરતી, ખલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા

http://dlvr.it/SxpwYk

મારી સોસાયટી, મારી નવરાત્રિ:વૃંદાવન રેસીડેન્સીમાં સાતમા નોરતાની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી

http://dlvr.it/Sxn3mq

જામી ગરબાની રમઝટ:ચોટીલા મંદિરે નવરાત્રિ મહોત્સવની ઉજવણી, ડેપ્યુટી કલેક્ટર તેમજ મામલતદાર સહિતનાઓ ગરબે ઘૂમ્યા

http://dlvr.it/SxlFVX

મારી સોસાયટી મારી નવરાત્રિ:ગોતા ખાતે આવેલી ઓલિવ ગ્રીન્સ સોસાયટી ખાતે નવરાત્રિના પાંચમાં નોરતાની ઝલક

http://dlvr.it/SxhncG

મારી સોસાયટી મારી નવરાત્રિ:પાલ્મ સીટી- નવરાત્રિના ચોથા દિવસના ફોટો-વીડિયો

http://dlvr.it/SxfBWq

મારી સોસાયટી મારી નવરાત્રિ:અલ્પગ્રિન સિટી- નવરાત્રિના ત્રીજા દિવસના ફોટો-વીડિયો

http://dlvr.it/Sxbbr1

અમદાવાદના 'ખાઉધરા' ગરબાનો VIDEO:ખેલૈયાઓ ખાતા જાય અને રમઝટ બોલાવતા જાય, 4 ફેમસ સિંગર આજે જમાવટ બોલાવશે, જુઓ નવરાત્રિ સ્પેશિયલ બુલેટિન

http://dlvr.it/SxXzhb

મારી સોસાયટી મારી નવરાત્રિ:ગ્રીન આઇરિસ સોસાયટીના પહેલા નોરતાની રમઝટ

http://dlvr.it/SxVNXy

GPSCની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ:રાજકોટના 66 કેન્દ્રો પર 14,502 ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચ્યા; ઉમેદવારોએ કહ્યું- ‘પેપર સરળ આવે તો શારૂ’

http://dlvr.it/SxSX5k

ગરબાની ખરીદી કરવા ભાવિકો ઉમટ્યા:શહેરા પંથકમાં નવરાત્રિ પર્વને લઈને આકર્ષક અને કલાત્મક ગરબાની બજારમાં ભારે માગ; મોતીવાળા, સાથિયાવાળા ગરબાઓની ભારે ડિમાન્ડ

http://dlvr.it/SxQjSX

સફાઈ અભિયાન:પાટણ જિલ્લામાં દર રવિવારે વિવિધ વિસ્તારોમાં થીમ આધારિત સફાઈ ઝુંબેશ હાથ ધરાશે, 15 ઓક્ટોબરે બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશનની સાફ-સફાઈ કરાશે

http://dlvr.it/SxNJPw

ગૌમાતા પોષણ યોજના:પાટણ જિલ્લામાં અરજીઓ સ્વીકારવાનું શરૂ, પાંજરાપોળ અને ગૌશાળાઓને જ સહાયનો લાભ મળશે

http://dlvr.it/SxKk8P

‘ભાજપ બહુમતી સાબિત નહીં કરી શકે’:સુરતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા મુકુલ વાસાનિકે કહ્યું- 5 રાજ્યની ચૂંટણીથી ભાજપનું કાઉન્ટડાઉન શરૂ, અહીંથી BJP હવે સમાપ્તિ તરફ આગળ વધશે

http://dlvr.it/SxH6zc

ચોરખાનું ખૂલતા જ આંખો ફાટી રહી ગઈ:વડોદરા ગોલ્ડન ચોકડી પાસેથી SMCએ 9.21 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, ટ્રક ડ્રાઇવર-ક્લિનરની ધરપકડ

http://dlvr.it/SxDVP1

પોલીસ સ્ટાફ પણ ચોકી ઉઠ્યો:મોરવા (હ)ના સાલીયા ચેકપોસ્ટ પર મધ્યપ્રદેશના બે યુવાનો બાઈકની સીટ નીચે 217 વિદેશી દારૂની બોટલોની ખેપ મારતા ઝડપાયા

http://dlvr.it/SxDV9T

રીક્ષા ચાલક પર હુમલો:વિજાપુરના ફુદેડા ગામ નજીક વર્ધિ બાબતે બબાલ, પિતા-પુત્રએ યુવકને માર મારી રીક્ષામાં તોડફોડ કરી

http://dlvr.it/SxB1XQ

પંચમહાલ ક્રાઈમ ન્યૂઝ:ભેંસે શિંગડું મારતા વૃદ્ધનું મોત, પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી, ઓરવાડા ગામે દારૂનો જથ્થો ઝડપાયો, સુરક્ષા ગાર્ડનું ખેંચ આવતા મોત

http://dlvr.it/Sx8DXx

તસ્કરોએ ભિક્ષુકને પણ ન છોડી!:આણંદમાં બે ઈસમોએ રાત્રીના સમયે ગોડાઉનના ઓટલે ઘસઘસાટ ઉંઘતી ભિક્ષુક મહિલાના પગમાંથી ચાંદીના છડાંની ચોરી કરી, ઘટના CCTVમાં કેદ

http://dlvr.it/Sx44mv

ક્રિકેટના લિજેન્ડનું અમદાવાદમાં આગમન:સચિન તેંડુલકર અને હરભજનસિંઘ એરપોર્ટ પહોંચ્યા, કોમેન્ટ્રી કરી દર્શકોના દિલ જીતશે, આજે મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની પ્રથમ મેચ

http://dlvr.it/Sx1Xd1

હિંમતનગર ST વિભાગની આવકમાં વધારો:ઈડરના જાદરના ત્રિદિવસીય મેળામાં ST વિભાગને 5.97 લાખ આવક; અંબાજીના સાત દિવસીય ભાદરવી મેળામાં 1.46 કરોડ આવક

http://dlvr.it/Sx1XPj

વહીવટકર્તાએ કર્યો વિશ્વાસઘાત:વડોદરામાં બિલ્ડરની સાઇટના વહિવટકર્તાએ આચરી છેતરપિંડી, 6 ગ્રાહકો પાસેથી 67 લાખ રૂપિયા લઈ મકાનો-દુકાનો ન આપી

http://dlvr.it/Swyvqg

3 દિવસ સુરતમાં ફરશે યાત્રા:‘મેરી મિટ્ટી મેરા દેશ’ને લઈ પાટીલે 30 વોર્ડમાં કળશ યાત્રાને આપી લીલી ઝંડી, એકત્રિત માટી દિલ્હીના અમૃતવન મોકલાશે

http://dlvr.it/SwwLQm

જામનગર હાઈવે પર મોટો અકસ્માત:ઇકો અને ટ્રેક્ટર વચ્ચે ધડાકાભેર ટક્કર, એક જ પરિવારનાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે મોત, 2 ગંભીર રીતે ઇજાગ્રસ્ત

http://dlvr.it/SwsnwB

બે અલગ અલગ આગના બનાવો:હિંમતનગર તાલુકામાં ગાંભોઈ પાસે આઈશર અને ઇલોલ પાસે ફેક્ટરીમાં આગ; ફાયર વિભાગે પહોંચી 26 હજાર લીટર પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી

http://dlvr.it/SwqzF7