તસ્કરોનો તરખાટ:મહેસાણામા અંકુર પાર્ક સોસાયટીમાં પાર્ક કરેલી ગાડીના કાચ ફોડી 2.35 લાખની ચોરી કરી તસ્કરો ફરાર September 30, 2023 http://dlvr.it/Swp6sb Read more
ખાલિસ્તાની આતંકી પન્નુ સામે અમદાવાદમાં FIR:વર્લ્ડ કપ દરમિયાન મોદી સ્ટેડિયમમાં ખાલિસ્તાની ઝંડા ફરકાવવાની ધમકી આપી હતી September 29, 2023 http://dlvr.it/Swlgdr Read more
નદીમાં ડૂબેલા 2 યુવાનોને શોધવા SDRFની ટીમે કામે લાગી:સાબરમતી નદીમાં 3 દિવસથી ડૂબેલા યુવાનોની હિંમતનગર, ઇડર, પ્રાંતિજ, માણસા, વિજાપુર અને મહેસાણા ફાયર વિભાગ શોધખોળ કરી રહ્યું હતું September 28, 2023 http://dlvr.it/Swj3Dl Read more
નિઃશુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન:ખંભાળિયામાં આગામી રવિવારે સાંસદ પૂનમબેન માડમના સહયોગથી વિનામૂલ્યે મેગા સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે September 28, 2023 http://dlvr.it/Swj320 Read more
લોકોની આતુરતાનો હવે આવશે અંત:જૂનાગઢની શાન ગણાતા ઉપરકોટના કિલ્લાને આવતીકાલે મુખ્યમંત્રી ખુલ્લો મુકશે, વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ પણ કરશે September 27, 2023 http://dlvr.it/Swfbps Read more
પાનના ગલ્લે તકરાર:વસોમાં પાનના ગલ્લા પાસે થૂંકવાની ના પાડતા 4 લોકોએ માતા અને બે પુત્રોને મારમાર્યો, એક હુમલાખોરે ચાકુ લઈ હુમલો કર્યો September 27, 2023 http://dlvr.it/Swfbh9 Read more
ખાડામાં ડૂબી જતાં 4 બાળકોનાં મોત:ઘોઘંબાના ગજાપુરા ગામે રમતાં-રમતાં 4 બાળકો ખાડામાં નાહવા પડ્યાં હતાં, ચારેય બાળકોના મૃતદેહ બહાર કઢાયા September 26, 2023 http://dlvr.it/SwcCxj Read more
રોગચાળાનો ભય:પાટણનાં પનાગરવાડામાં દુષિત પાણીથી રોગચાળો ફાટી નીકળવાનો ભય September 26, 2023 http://dlvr.it/SwcCqS Read more
ખેડૂતની અરજ પર મેઘો મહેરબાન:ચૂડાનો ગોખરવાડા ડેમ ભરવા ગ્રામજનો ચાર દિવસ અગાઉ ટોળા સાથે રજૂઆત કરવા ગયા ને બે દિવસમાં ચૂડા પંથકમાં 7 ઇંચ વરસાદ September 25, 2023 http://dlvr.it/SwYrDH Read more
વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો મેઘો:નવસારીમાં મોડી રાતે ધોધમાર વરસાદ ખાબક્યો, ત્રણ તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસતા માર્ગો પર વરસાદી પાણી ભરાયા September 24, 2023 http://dlvr.it/SwX7zz Read more
રામદેવપીર જન્મજયંતિની તડામાર તૈયારીઓ:વેરાવળમાં રામદેવપીર જન્મજયંતિ નિમિત્તે કાલથી બે દિવસ શોભાયાત્રા; સોમનાથ, સુત્રાપાડા, લાટી, કદવાર, ધામળેજ, પ્રાંચીમાં પણ ઉજવણી થશે September 23, 2023 http://dlvr.it/SwVVl4 Read more
સુરતીઓને ગોવા જવું થશે સરળ:સ્પાઈસ જેટ સુરતથી પૂણે અને ગોવાની ફ્લાઈટ શરૂ કરશે, જયપુરનો પણ સ્લોટ મંજૂર કરાયો; 72થી 76 સીટર વિમાનની સુવિધા September 22, 2023 http://dlvr.it/SwSFcq Read more
ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો:બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન September 21, 2023 http://dlvr.it/SwQCCW Read more
ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાયો:બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં પડેલા વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન September 20, 2023 http://dlvr.it/SwMgy1 Read more
દારૂની હેરાફેરી અટકી:વલસાડના અતુલ હાઈવે ઉપરથી ટેમ્પોમાં પ્લાસ્ટિક વેસ્ટની આડમાં સુરત લઈ જવાતો 3,168 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો September 19, 2023 http://dlvr.it/SwJngg Read more
પરિવારને હેમખેમ બચાવાયો:રણમાં વાછડાદાદા મંદિરે દર્શન કરવો ગયેલા પરિવારની ગાડી બંધ થતા ફસાયો, અગરિયાઓએ તાત્કાલીક પહોંચીને જીવ બચાવ્યો September 18, 2023 http://dlvr.it/SwFyKp Read more
વિવિધ સ્થળે દારૂ ઝડપાયો:રાધનપુર-સાંતલપુર હાઇવે પરથી તેમજ ચાણસ્મામાંથી પોલીસે કુલ રૂા.11 લાખથી વધુના દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા September 17, 2023 http://dlvr.it/SwCttn Read more
નર્મદા ડેમના 10 દરવાજા બપોર સુધીમાં ખોલાશે:મહારાષ્ટ્ર અને મધ્યપ્રેદશમાં ભારે વરસાદથી 1,66,371 ક્યૂસેક પાણીની આવક, સવારે 8 વાગ્યે ડેમની સપાટી 135.42 મીટર નોંધાઈ September 16, 2023 http://dlvr.it/Sw9x4g Read more
બાળકો પાસે મજૂરી કરાવનારની ખેર નહીં:આણંદમાં 14 વર્ષીય પરપ્રાંતીય કિશોર પાસે મજૂરીકામ કરાવનાર દુકાનના સંચાલક સામે કાર્યવાહી, બાળમજૂરને ચિલ્ડ્રન હોમમાં સોંપી દેવાયો September 16, 2023 http://dlvr.it/Sw9wvF Read more
દ્વારકા ન્યૂઝ અપડેટ:આહિર સિંહણ ગામે સોમવારે પહેડી મહોત્સવ; વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે જુદા જુદા શિવ મંદિરોમાં દીપમાળાનું આયોજન September 16, 2023 http://dlvr.it/Sw9wl4 Read more
ભારે વરસાદની આગાહી વચ્ચે 3 તાલુકા વરસાદ નોંધાયો:હિંમતનગરમાં વરસાદી ઝાપટું, સાબરકાંઠામાં ચાલુ વર્ષે ચોમાસામાં સરેરાશ 26 ઇંચ વરસાદ નોંધાયો September 15, 2023 http://dlvr.it/Sw7KHX Read more
ત્રીપલ અકસ્માત બાદ ટ્રાફિક જામ:લાકડિયા નજીકના ધોરીમાર્ગ પર ઊભેલી બે ટ્રક સાથે અન્ય ટ્રક ધડાકાભેર અથડાતા અકસ્માત, ત્રણ કલાક સુધી ત્રણ કિ.મી લાંબો ટ્રાફિકજામ સર્જાયો September 14, 2023 http://dlvr.it/Sw4ZYM Read more
મોરબી ક્રાઇમ ન્યૂઝ:લીલાપર રોડ પર રહેણાંક મકાનમાંથી જુગાર રમતા 7 ઝડપાયા; માળીયાના પીપળીયા ચાર રસ્તા નજીકથી તમંચા સાથે એક ઝડપાયો September 13, 2023 http://dlvr.it/Sw1q37 Read more
વીજકરંટ લાગતા મોત:સલાયામાં પતંગ પકડવા જતા સળીયો વીજપોલ પરના તારને અડકી ગયો, બાળકને વીજકરંટ લાગતા કરુણ મૃત્યુ September 12, 2023 http://dlvr.it/Svz2ng Read more
દૂધના ભાવમાં વધારો:આજથી સાડા ત્રણ લાખ પશુપાલકોને દૂધના કિલો ફેટે રૂ.10 ભાવ વધારો મળશે; ભેંસના દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે રૂ.830 મળશે September 11, 2023 http://dlvr.it/SvwNvH Read more
સવારમાં બે મોટી દુર્ઘટના ટળી:સુરતમાં દર્શન કરી ઘરે જતા પરિવારની કાર રસ્તા વચ્ચે ભડભડ સળગી, સ્કૂલવેનમાં આગ લાગતા અફરાતફરી મચી, વિદ્યાર્થીઓને હેમખેમ બહાર કઢાયા September 11, 2023 http://dlvr.it/SvwNnZ Read more
સૌથી વધુ 483 એન્જિન્યરિંગના વિદ્યાર્થી!:GTUની વિન્ટર સત્રની પરીક્ષામાં 596 કોપીકેસ; વિદ્યાર્થીઓની દલીલો સાંભળી UFM કમિટી 1થી 6 લેવલમાંથી સજા કરશે September 10, 2023 http://dlvr.it/SvtThH Read more
નજીવી બાબતે બબાલ:સતલાસણામાં ફાસ્ટ ફૂડની દુકાન નજીક અંદરોઅંદર ઝઘડો કરી રહેલા ઈસમોને દૂર જવાનું કહેતા 3 વ્યાપારીઓને માર માર્યો September 09, 2023 http://dlvr.it/SvrTpf Read more
ગોહિલવાડની ધરા ધણધણી:પાલીતાણા પંથકમાં વહેલી સવારે 3.5ની તિવ્રતાનો આંચકો, લોકોના શ્વાસ અધ્ધર થયા September 08, 2023 http://dlvr.it/SvnxyD Read more
લોકગાયક અરવિંદભાઈ જોશીનું નિધન:સાત સમંદર પાર લોકકલાના વારસાને જીવંત રાખનારા લોકગાયકે અમેરિકામાં 88 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા September 07, 2023 http://dlvr.it/SvlD6C Read more
બે પક્ષ વચ્ચે રકઝક બાદ હાથાપાઈ:બેચરાજીના ખાભેલ ગામે બે પક્ષ વચ્ચે રકઝક બાદ હાથાપાઈ થઈ, એકની ગાડીના કાચ ફોડ્યા તો એકને ઘરમાં ઘૂસી માર્યો September 06, 2023 http://dlvr.it/SvhTns Read more
અધવચ્ચે કાળ ભરખી ગયો:રાધનપુર હાઇવે પર વહેલી સવારે ટ્રકે ટક્કર મારતાં છકડામાં બેઠેલા એકનું મોત September 05, 2023 http://dlvr.it/SvdnTc Read more
ખેડૂતોને આર્થિક રાહત મળશે:રાજ્યભરની સહકારી મંડળીના નફાના 15ને બદલે હવે 20 ટકા ડિવિડન્ડ સ્વરૂપે સભાસદોને અપાશે, 1.50 કરોડ લોકોને લાભ મળશે September 04, 2023 http://dlvr.it/SvbLjj Read more
ઓફીસ ખોલી ત્યાંતો ચારે તરફ ધુમાડાનાં ગોટેગોટા:રાજકોટનાં એસ્ટ્રોન ચોકના ફોરપ્લસ કોમ્પ્લેક્સમાં આવેલી HDB ફાઇનાન્સની ઓફિસમાં મોડીરાત્રે આગ; મોટી જાનહાની ટળી September 03, 2023 http://dlvr.it/SvYQgS Read more
રમતવીરોને પેન્શન:રાજ્યના 50 વર્ષથી વધુ વયના નિવૃત્ત રમતવીરોને દર મહિને રૂ. 3 હજાર પેન્શન ચૂકવાશે, વલસાડ જિલ્લાના રમતવીરોને નામ નોંધાવવા અપીલ September 02, 2023 http://dlvr.it/SvWbTQ Read more
પુત્રીનું બ્લડ ગ્રુપ સરખું આવતા પત્ની પર શંકા:‘આપણે બન્ને પોઝિટિવ છીએ, તો પુત્રીનું બ્લડગ્રૂપ પોઝિટિવ ક્યાંથી આવ્યું’ કહી પરિણીતા પર શારીરિક-માનસિક ત્રાસ ગુજાર્યો September 02, 2023 http://dlvr.it/SvWbNS Read more
ખંભાળિયાની યુવતીના ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કરી આપી ધમકી:ફોટા ડીલીટ કરવા અને અપલોડ ન કરવા માટે રૂપિયાની માંગણી કરી, સાયબર સેલ પોલીસે આરોપીને દબોચી લીધો September 01, 2023 http://dlvr.it/SvT4pW Read more