શામળિયાને સોનાની રાખડી અર્પણ:યાત્રાધામ શામળાજીમાં આજે રક્ષાબંધન પર્વની ઉજવણી, ભક્તોએ પણ ભગવાનને રાખડી અર્પણ કરી જગતના કલ્યાણ માટે પ્રાર્થના કરી August 31, 2023 http://dlvr.it/SvQMZQ Read more
3 દિવસમાં અધધ...દોઢ લાખ કિલો મિઠાઈ વેચાઇ:સુરતની સુમુલ ડેરીમાંથી જ અડધો અડધ મિઠાઈનો ઉપાડ થયો, 71 હજાર કિલોનું વેચાણ કર્યું, બહેનો માટે રક્ષાબંધનને લઇ ખાસ પેકિંગ કર્યા August 30, 2023 http://dlvr.it/SvMhVq Read more
ચાની કીટલીની આડમાં દારૂની હાટડી:કલોલના બોરીસણા રોડ ઉપર ચાની કીટલીની આડમાં બેરોકટોક દારૂની હાટડી ચલાવતો બુટલેગર ઝડપાયો, વિદેશી દારૃ - બિયરનાં જથ્થા સાથે 92 હજારનો મુદ્દામાલ જપ્ત August 29, 2023 http://dlvr.it/SvK2gX Read more
ગણતરીના કલાકોમાં ચોર ઝબ્બે:ગાંધીનગરના સેકટર - 23 પોસ્ટ કોલોની સામે ફૂટના વેપારી પાસેથી કેળા ખરીદવાનાં બહાને રૂપિયાની ચોરી કરનાર બે ચોર ગણતરીના કલાકો ઝડપાયા August 28, 2023 http://dlvr.it/SvGR3x Read more
રાષ્ટ્રીય લોક અદાલત:પાટણ જિલ્લામાં 9મી સપ્ટે. યોજાનારી લોક અદાલતની તૈયારીઓ પુરજોશમાં, મિટીંગોનો દોર શરૂ August 27, 2023 http://dlvr.it/SvDXq1 Read more
મેગા બ્લોકથી 58 ટ્રેનને અસર:ઉધના સુરત વચ્ચે મેઈન ટ્રેકને યાર્ડ સાથે જોડવાની કામગીરી હાથ ધરાતા ત્રણ દિવસ બ્લોક જાહેર, નવસારી રેલવે સ્ટેશને મુસાફરો અટવાયા August 26, 2023 http://dlvr.it/SvBkFf Read more
'મતદાતા ચેતના અભિયાન'નો પ્રારંભ:તાપી જિલ્લા ભાજપના કાર્યકર્તાઓએ ઘર-ઘર મતદાતાઓનો સંપર્ક કરી અભિયાનની શરૂઆત કરી August 25, 2023 http://dlvr.it/Sv8GFJ Read more
પ્રાકૃતિક મોલનું ઉદ્ધઘાટન:પાલનપુરમાં કલેક્ટરના હસ્તે પ્રાકૃતિક મોલનું ઉદ્ધઘાટન કરાયું, કલેક્ટરે પ્રાકૃતિક કૃષિ કરવા માટે આહવાહન કર્યું August 24, 2023 http://dlvr.it/Sv5cTk Read more
જર, જમીન ને જોરુ એ ત્રણે કજિયાનાં છોરું:ગઢડાના ધ્રુફણીયા ગામે પૌત્રએ દાદા-દાદી ઉપર ટ્રેકટર ચડાવી કર્યો જીવલેણ હુમલો, દાદાને અમદાવાદ અને દાદીને ભાવનગર હોસ્પિટલ ખસેડ્યા August 23, 2023 http://dlvr.it/Sv2zc0 Read more
જુગારના અડ્ડાઓ પર પોલીસની રેડ:મોરબી અને વાંકાનેરમાં જુગાર રમતા 16 શખ્સોને પોલીસે ઝડપ્યા August 22, 2023 http://dlvr.it/Sv0Gms Read more
અધવચ્ચે કાળ ભરખી ગયો:ખણુંસાથી વિજાપુર પેટ્રોલ લેવા ગયેલા એક્ટિવા ચાલકને બાઈકે ટક્કર મારતા ઘટનાસ્થળે જ મોત August 21, 2023 http://dlvr.it/StxTsC Read more
મોરારીબાપુએ સંવેદના વ્યક્ત કરી:લદ્દાખમાં માર્ગ અકસ્માતમાં 9 જવાનના મોત થતા મોરારીબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી, પરિવારજનોને 25 હજારની સહાય અર્પણ કરી August 20, 2023 http://dlvr.it/StvSxB Read more
હનુમાનજી દાદાને ફ્રુટના વાઘા:યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિરે દાદાને ફ્રુટનો દિવ્ય શણગાર અને ફ્રુટનો અન્નકૂટ ધરાવાયો August 19, 2023 http://dlvr.it/StsTlQ Read more
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ:તથ્ય પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફાઈલ કરી જામીન અરજી August 18, 2023 http://dlvr.it/StprCk Read more
પાટણમાં ગદર-2નો ક્રેઝ:ગોવના ગામના એક જ પરિવારના 60 સભ્યો એક સાથે દેશભક્તિની ફિલ્મ ગદર-2 નિહાળી August 17, 2023 http://dlvr.it/Stm5B3 Read more
દુર્ગા રેલવે ઓવરબ્રિજનું કામ પુનઃ શરૂ થયું:ત્રણ મહિનાથી વારંવાર ટેકનિકલ ખામીને લઈને બંધ થતું કામ ફરી શરૂ થયું, પાઈલ ચીપીંગની કામગીરીની શરૂઆત કરાઈ August 16, 2023 http://dlvr.it/StjTW9 Read more
સ્વતંત્રતા પર્વની અનોખી રીતે ઉજવણી:દિવ્યાંગનું આવું સન્માન ક્યારેય નહીં જોયું હોય, વડોદરાની સોસાયટીમાં મુખ્ય અતિથી તરીકે હેન્ડીકેપ્ટ બોલાવીને તેના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો August 15, 2023 http://dlvr.it/Stg0sr Read more
મોતની સવારી:અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં એક જીપમાં 25 કરતા વધુ લોકો મુસાફરી કરતા દ્રશ્યો સામે આવ્યા August 14, 2023 http://dlvr.it/StcVHH Read more
પરિવાર સાળાના ઘરે ગયો ને ઘરમાં ચોરી:વડોદરાના ભાદરવામાં તસ્કરોએ બંધ મકાનના તાળાં તોડ્યા, 8.50 તોલા સોનાના દાગીનાની ચોરી કરી ફરાર August 14, 2023 http://dlvr.it/StcV2R Read more
પાટનગરને મળશે કરોડોના વિકાસ કામની ભેટ:કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ગુડા વિસ્તારના રૂ. 85 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરાશે August 13, 2023 http://dlvr.it/StZczX Read more
ખેડૂતો સરકારી યોજનાઓ લાભ મેળવી શકશે:ગોધરાના છબનપુર ખાતે ધારાસભ્ય અને જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં ખેડૂતોને પુનઃવસવાટની જમીનના હુકમો એનાયત કરાયા August 12, 2023 http://dlvr.it/StXpV4 Read more
બોટાદમાં તસ્કરો બેફામ:હરણકુઈ વિસ્તારમાં ચોરોની ગેંગ સક્રિય થઈ, તાત્કાલીક ચોર ટૂકડીની ધરપકડ કરી પોલીસ પેટ્રોલીંગ આપવા માગ August 11, 2023 http://dlvr.it/StVQvJ Read more
ચોથા દિવસે વીજ ચેકિંગ અંગે સઘન ઝુંબેશ:રાજકોટ સિટી ડિવિઝન-2 અંતર્ગત બેડીનાકા-પ્રદ્યુમનનગરના વિસ્તારમાં 36 ટીમ દ્વારા ચેકિંગ; 3 દિવસમાં 79.32 લાખથી વધુ વીજચોરી ઝડપાઇ August 10, 2023 http://dlvr.it/StRrmZ Read more
તસ્કરોનો તરખાટ:મહેસાણામાં એક જ રાતમાં 2 ગાડીઓના સાઇલેન્સરની ચોરી, જોટાણામાં તો નવું સાઇલેન્સર ચોરી જૂનું ફિટ કરી ગયા August 09, 2023 http://dlvr.it/StPGF7 Read more
માર્ગદર્શન:ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે DNYS વિભાગે ડીપ્રેશન અને માઈગ્રેશનથી બચવા માટીની પટ્ટી અંગે માર્ગદર્શન આપ્યું August 09, 2023 http://dlvr.it/StPFyJ Read more
કિંગ ઓફ સાળંગપુરને ધાણીનો શણગાર:સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાને અધિક શ્રાવણ માસના પવિત્ર મંગળવાર નિમિત્તે પોપકોર્નથી દિવ્ય શણગાર કરાયો August 08, 2023 http://dlvr.it/StLcDw Read more
11 ખેલીઓ ઝબ્બે:ભાવનગર LCBએ સુભાષનગર વિસ્તારમાં આવેલ દેવીપૂજક વાસમાં આવેલ મંદિરની સામેની ગલીમાં જુગાર રમતાં 11 શખ્સો ઝડપી પાડ્યા August 07, 2023 http://dlvr.it/StJ5MP Read more
જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત August 06, 2023 http://dlvr.it/StGFrM Read more
અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા:10 મહિનાની બાળકી બીમાર પડતાં વડગામના મંદિરે ભૂવાએ ગરમ સોયના ડામ આપ્યા, તબિયત વધુ લથડતાં રાજકોટની સિવિલમાં ખસેડાઈ August 05, 2023 http://dlvr.it/StDSrp Read more
સુરતમાં રોગચાળો વકર્યો:સિવિલ હોસ્પિટલના 8 વોર્ડમાં વધારાના 60 બેડ મુકાશે; વધુ ત્રણ કેસબારી શરૂ કરાઇ August 04, 2023 http://dlvr.it/StB3DP Read more
સુરતમાં મહિલાનું રેસ્ક્યુ કરાયું, VIDEO:જહાંગીરપુરામાં રંગરાજ એપાર્ટમેન્ટના નવમાં માળે મહિલા ફસાઈ, ફાયર જવાનોએ ગેલેરીમાંથી પ્રવેશીને બચાવી August 03, 2023 http://dlvr.it/St7RBM Read more
PM મોદીને આમંત્રણ આપવા રવાના:સુરતમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ ડાયમંડ બુર્સના ઓપનિંગ માટે કમિટી દિલ્હી રવાના, 8 હોદ્દેદારો બપોરે 2 વાગ્યે વડાપ્રધાન સાથે મુલાકાત કરશે August 02, 2023 http://dlvr.it/St4mBv Read more
ધારાસભ્યની રજૂઆત બાદ આદેશ:અમદાવાદની તમામ સ્કૂલને સૂચના; બાળકના દફતરમાં બાળકના વજન કરતા 10માં ભાગનું જ વજન હોવું જોઈએ: DEO August 01, 2023 http://dlvr.it/St24vS Read more