Skip to main content

Posts

Showing posts from July, 2023

રોન્ગ સાઈડમાં આવતી કારે બાઈકને ટક્કર મારી:નોકરીએથી પરત ફરતો યુવક ઇજાગ્રસ્ત, પત્નીએ કહ્યું- 'મારા પતિને કાઈ થઈ જાત તો મારા બાળકોનું શું?'

http://dlvr.it/SszLqc

સાબરકાંઠા જિલ્લામાં વરસાદની સ્થિતિ:ધરોઈ જળાશયમાં પાણીની આવકમાં ઘટાડો થતા એક ગેટ બંધ કરાયો; સાત તાલુકામાં 1મીમીથી 5 મીમી વરસાદ નોંધાયો

http://dlvr.it/SszLc0

કરંટ લગતા બે પશુના મોત:ઇડરના ગોલવાડા ગામમાં ઘરની પાછળ બાંધેલા બે પશુઓનું કરંટ લગતા મોત થયું; UGVCLના અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા

http://dlvr.it/SsxKzy

દિવાલ ધરાશાઈ થતાં નાસભાગ મચી:ડાકોરમાં રણછોડરાયના મંદિરે જવાના મુખ્ય માર્ગ પર મકાનની જર્જરિત દિવાલનો ભાગ ધરાશાયી, બે દ્વિચક્રી વાહનો દટાયા, મોટી જાનહાનિ ટળી

http://dlvr.it/SsvMpY

આજે વિશ્વ હેપેટાઇટિસ દિવસ:ચોમાસામાં હેપેટાઇટિસ સંક્રમણની આશંકા વધી જાય, જી.કે.જન. હોસ્પિ.ના તબીબે આપ્યા કારણ, લક્ષણ અને સાવધાની

http://dlvr.it/Ssrkx6

ધરોઈ જળાશય 80 ટકા ભરાયો:સાબરકાંઠાના ચાર તાલુકાને સાવચેત રહેવા જાણ કરાઈ; હાલ વરસાદનો વિરામ, ચોથા રાઉન્ડની આગાહી

http://dlvr.it/Ssnvd3

તથ્ય પટેલનું ત્રીજું કારસ્તાન પોલીસ ચોપડે નોંધાયું:છ મહિના પહેલાં પણ જેગુઆર ગાંધીનગરના એક મંદિરમાં ઘુસાડી દીધી હતી, થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં ગયો હતો

http://dlvr.it/Ssl43q

રખડતા ઢોરે વૃદ્ધાને હવામાં ફંગોળ્યા:વાંકાનેરના દીવાનપરામાં રખડતા ઢોરે વૃદ્ધાને અડફેટે લેતાં ઈજાઓ પહોંચી, ઘટનાના CCTV વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

http://dlvr.it/SshGLH

ઉકાઈ ડેમની સપાટી 324.07 ફૂટે પહોંચી, ડ્રોન VIDEO:પાણીની આવક વધતા 10 દિવસમાં 9 ફૂટની સપાટીમાં વધારો, રૂલ લેવલ 333 ફૂટ; પ્રકાશા બેરેજમાંથી 2 લાખ

http://dlvr.it/SsdVBk

પીએચડી કોર્સવર્કનું આયોજન:પાટણ ઉ.ગ. યુનિવર્સિટી ખાતે પીએચડી કોર્સવર્ક યોજાશે, 31 જૂલાઇએ 3 વિભાગોમાં આયોજન

http://dlvr.it/SsbTdY

હિંમતનગરમાં વરસાદી માહોલ:24 કલાકમાં બે તાલુકામાં વરસાદ નોંધાયો, બે જળાશયમાં પાણીની આવક યથાવત

http://dlvr.it/SsYZ4r

છુટો છવાયો વરસાદ:બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ છુટો છવાયો વરસાદ શરૂ, વરસાદ છેલ્લા 24 કલાકમાં વડગામમાં પોણો ઇંચ નોંધાયો

http://dlvr.it/SsVw9k

‘હરે શાંતિ બંગલો’માં રહેનારે 9 પરિવારની શાંતિ હણી:તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલનાં પણ કાળાં કરતૂત, ડ્રગ્સનો નશો કરી યુવતી પર ગેંગરેપ કર્યો હતો, ઉપરથી 30 હજાર પડાવ્યા'તા

http://dlvr.it/SsS5fS

ટાયર નીકળી જતાં રિક્ષા પલટી:ગાંધીનગરનાં ટીંટોડા ફાટક નજીકનાં રોડ પર આગળનું ટાયર નીકળી જતાં રિક્ષા પલટી જતાં બેને ઇજા, વૃદ્ધાનું સિવિલમાં મોત

http://dlvr.it/SsPJs6

હોમ લોનની EMI ન ભરી શખતા આપઘાત:વડોદરાના દુમાડમાં 5 વર્ષ પહેલાં લીધેલ 1 BHK મકાનના ચાર હપ્તા ચઢી જતા માલિકે નાસીપાસ થઇ ​​​​​​​ફાંસો ખાધો

http://dlvr.it/SsLX23

અધિક શ્રાવણ માસના પ્રારંભ પૂર્વે મેઘમહેર:ડભોઇમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો, તાલુકો પાણીથી તરબતર; શેરીઓમાં નદી વહેતી હોય એવા દૃશ્યો જોવા મળ્યા

http://dlvr.it/SsHfqd

સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ:હિંમતનગરમાં હિંમત હાઈસ્કૂલ ખાતે 6 ડિરેક્ટર્સ માટેનું મતદાન શરૂ, 3 કલાકમાં 25 ટકા મતદાન

http://dlvr.it/SsFbv4

બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ક્રેડીટ માળખામાં સુધારા સાથે ક્રેડિટ ફ્રેમવર્ક સ્વીકારાયું, આગામી સમયમાં તેનો અમલ

http://dlvr.it/SsCVpr

રસ્તાને લઇ લોકો પરેશાન:વરસાદ બાદ જૂનાગઢના રસ્તાઓ રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન બન્યા, તંત્રએ કહ્યું- 'કામગીરી વહેલી તકે પૂર્ણ કરાશે'

http://dlvr.it/Ss8s9x

ફટાકડા ફોડીને આતશબાજી કરાઈ:રાજ્યસભા ઉમેદવાર તરીકે બાબુભાઇ દેસાઈના નામની જાહેરાત થતા પાટણ ખાતે માલધારી સમાજ સહિત અન્ય સમાજના આગેવાનોએ ઉજવણી કરી

http://dlvr.it/Ss64cp

વરસાદનો વિરામ, જળાશયોમાં પાણીની આવક ઘટી:વરસાદના બીજા રાઉન્ડમાં જિલ્લાના આઠ તાલુકામાં સર્વત્ર વરસાદ નોંધાયો; ઈડરિયા ગઢ પરના વહેતા ઝરણા આકર્ષણનું કેન્દ્ર બન્યા

http://dlvr.it/Ss3DcF

દારૂના વેપલાનો પર્દાફાશ:ગાંધીનગરનાં સેકટર-30માં બીએસએફનાં હેડ કોન્સ્ટેબલનાં ઘરમાં પોલીસનો દરોડો, રૂ. 1.77 લાખનો મોંઘોદાટ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

http://dlvr.it/Ss0Jfn

યુવકની આત્મહત્યા:વલસાડમાં ભાડાની ચાલીમાં રહેતા યુવકે અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસે લાશનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી

http://dlvr.it/SrxQcs

ખેરગામની ઘટના એક સિગ્નલ છે!:હર્ષ સંઘવીએ કહ્યું-આરોપીને બરાબર પાઠ ભણાવાયો, કાયદાકીય પાઠ આના કરતા ગંભીરતાપૂર્વક ભણાવાશે

http://dlvr.it/SrvMM3

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલનું શંકાસ્પદ અપહરણ:ડભોઈ પોલીસ સ્ટેશનમાં આવતા સદામ સાથે દોઢ વર્ષ પહેલા પ્રેમ થયો હતો, મૈત્રી કરાર કરી બન્ને સાથે રહેતા, પકડાતા માતા-પિતા વતન લઈ ગયા હતા

http://dlvr.it/SrsM9J

અષાઢી માહોલ જામ્યો:મહેસાણા શહેરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસદા રસ્તાઓ પાણી પાણી, મોઢેરા રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા

http://dlvr.it/SrpZPY

જયા પાર્વતીના વ્રતમાં નવરાત્રિ જેવો માહોલ:અમદાવાદના કાંકરિયામાં યુવતીઓએ ડીજેના તાલે ગરબાની રમઝટ બોલાવી, જાગરણમાં 20 હજારથી વધુ મહિલાઓ ઉમટી પડી

http://dlvr.it/Srlf13

બે સેકન્ડમાં ઢોરે મહિલાને ટુ-વ્હિલર પરથી પછાડી:સુરતમાં અચાનક ઢોર દોડીને આવ્યું ને ટુવ્હિલર સાથે ધડાકાભેર અથડાતા મહિલા ફંગોળાઈને રોડ પર પટકાઇ, ઘટના CCTVમાં કેદ

http://dlvr.it/Srldfs

રામવનમાં ફૂડકોર્ટ શરૂ થશે:મેયરે કહ્યું- નિયમ મુજબ રિટેન્ડર કરાયું છે, પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રામવનમાં ફૂડકોર્ટ શરૂ કરવામાં આવશે

http://dlvr.it/Srhkc8

શખ્સોના ત્રાસથી યુવક કંટાળ્યો:સમીનાં દાદરમાં રસ્તામાંથી નીકળવા બાબતે ત્રણ ત્રણ વાર હુમલો થતાં યુવાને ઝેરી દવા પીધી, પોલીસે 7 લોકો સામે ગુનો નોંધયો

http://dlvr.it/Srf0j9

રાજકોટમાં ભાતીગળ લોકમેળાની તૈયારી શરૂ:ધંધા માટેના સ્ટોલ્સ અને પ્લોટની ફાળવણી માટે અરજીપત્રકનું આજથી વિતરણ, 355 પ્લોટ-સ્ટોલ્સની ફાળવણી કરાશે

http://dlvr.it/Srb7f7

ફૂટના ભાવ આસમાને:પાટણમાં વિવિધ ફૂટના ભાવમાં ઉછાળો, કેળાનો ભાવ 80 રુપિયા, સફરજનના ભાવ 200 રુપિયે કિલો થયા

http://dlvr.it/SrY091

જય નારાયણ વ્યાસનો પત્ર:સિદ્ધપુર રેલવે સ્ટેશનને ફૂટ ઓવરબ્રિજની તાત્કાલિક મંજૂરી આપીને વહેલી તકે બનાવવા રજૂઆત

http://dlvr.it/SrVwRV

તંત્રની બેદરકારી:પાટણનાં જીઇબીના નાળાથી ગુંગડી આવતી કેનાલ પુરાઈ જતાં વરસાદી પાણી રોડ પર ફરી વળે છે

http://dlvr.it/SrVwCC