Skip to main content

Posts

Showing posts from June, 2023

સાબરકાંઠામાં ધોધમાર વરસાદ:24 કલાકમાં તલોદમાં પોણા ચાર ઇંચ, ઇડરમાં દોઢ ઇંચ અને ખેડબ્રહ્મામાં સવા ઇંચ વરસાદ ખાબક્યો; નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

http://dlvr.it/SrSBPH

અમદાવાદમાં વધુ એક જર્જરીત મકાન ધરાશાયી:ગોમતીપુરમાં 30 વર્ષથી વધુ જૂના ક્વાર્ટર્સની સીડીનો ભાગ તૂટ્યો; ફાયરબ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી 26 લોકોનું રેસ્ક્યુ કર્યું

http://dlvr.it/SrSBBC

નદી નાળામાં પાણીની આવક:ડાંગમાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 59.33 મીમી વરસાદ નોંધાયો; આહવામાં બે ઇંચ વરસાદ થયો

http://dlvr.it/SrPQb5

ટ્રકચાલકે બાઈકને અડફેટે લીધો:મોરબી સોખડા ગામ પાસે અકસ્માત સર્જાતા રાજકોટના બે યુવકોના મોત નીપજ્યા, પોલીસે વધુ તપાસ હાથ ધરી

http://dlvr.it/SrLcnJ

વરસાદ યથાવત:માંડવી ગઢશીશા વચ્ચેના શેરડી પાસે નિર્માણાધિન ડાયવર્ઝન વરસાદી પાણીના કારણે ફરી તૂટી પડ્યો, ટ્રાફિક અવરોધાયો

http://dlvr.it/SrHlLJ

તસ્કરોએ સવા બે કલાક ઘર ફેંદ્યુ:વડોદરાના ભાયલીની સાંપ્રત સોસાયટીમાં બનિયાનધારી ગેંગે ત્રાટકી, 2.81 લાખની મત્તાની ચોરી કરી ફરાર, 5 તસ્કરો સીસીટીવીમાં કેદ

http://dlvr.it/SrDt4W

ફક્ત બેથી અઢી મીનીટમાં ચોરીને અંજામ આપ્યો:હિંમતનગરની મમતા હોસ્પિટલમાં ઊંઘી રહેલી મહિલા કમ્પાઉન્ડરનો અજાણ્યો શખસ મોબાઈલ ચોરી ગયો; ઘટના CCTVમાં કેદ

http://dlvr.it/SrBnQn

શું રાજકોટનાં લોકમેળાને મોંઘવારીનું ગ્રહણ?:સ્ટોલના ભાડામાં 10થી 15 ટકાનો વધારો ઝીંકાય તેવી શક્યતા, સોમવારે મળનારી બેઠકમાં ફાઈનલ નિર્ણય લેવાશે

http://dlvr.it/Sr8pLQ

ચિંતન-સમીક્ષા બેઠક:પાટણ જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓનાં આચાર્યો સાથે ડીપીઇઓ દ્વારા ચિંતન-સમીક્ષા બેઠકો કરાઇ

http://dlvr.it/Sr8nzH

ટ્રેલરમાં આગ ભભૂકી:રાપરના ચિત્રોડ પાસેના ધોરીમાર્ગ પર ટાયર ભરેલા ટ્રેલરમાં અચાનક આગ લાગી ઉઠી, ટ્રાફિક ડાયવર્ટ કરાયો

http://dlvr.it/Sr8nkt

સી.આર.પાટીલનું સૂત્ર ‘અબ કી બાર 400 પાર’:2024માં 26 સીટો તો જીતીશું સાથે-સાથે 5 લાખની જંગી લીડ પણ મેળવીશું, વિપક્ષને આડે હાથ લેતા 9 વર્ષનાં કામોના હિસાબ આપ્યા

http://dlvr.it/Sr67gw

સુરતની હચમચાવી દેતી ઘટના:મધરાત્રે 4 વર્ષની બાળકી પર હવસખોરે દુષ્કર્મ આચર્યું, લોહીલુહાણ જોઇ પરિવાર ધ્રુજી ગયો, પ્રાઇવેટ પાર્ટ, મોઢા પર ગંભીર ઇજા, હાલ બેભાન

http://dlvr.it/Sr3FTW

વિશ્વ યોગ દિવસ:લુંસિકુઇ ખાતે રાજ્યના શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ યોગાસનો કરી યોગ દિવસની ઉજવણી કરી

http://dlvr.it/Sr0LGq

નોકરી માટે તાલીમ:પોરબંદર રેડક્રોસ દ્વારા ફર્સ્ટ એઈડ તાલીમ કોર્ષ શરૂ,પ્રાથમિક સારવારના સર્ટી માટે બીજા અને ચોથા રવિવારે અપાશે તાલીમ

http://dlvr.it/SqxNcs

જર્જરીત મકાન ધરાશાયી:જામનગરના ખોજા નાકા પાસે મકાન નીચે ભાઈ-બહેન દબાયા, બંનેને સલામત રીતે બહાર કાઢતા જાનહાની ટળી

http://dlvr.it/Sqtbhl

નવા નીરની આવક, પંથકમાં ખુશી:ધરોઈ ડેમમાં ત્રણ દિવસમાં 3 ફૂટ પાણીનો વધારો, ઉપવાસમાં પડેલા વરસાદ પગલે ડેમમાં 41,388 ક્યુસેક પાણીની આવક

http://dlvr.it/SqtbSG

અમદાવાદમાં દારૂની હોમ ડિલિવરી:સ્ટેટ મોનિટરિંગ સેલે એક્ટિવા લઈને દારૂ દેવા જતા બુટલેગરને 356 દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યો, અન્ય 5 ફરાર

http://dlvr.it/SqrWWV

અરવલ્લીમાં છેલ્લા 24 કલાકથી ધમાકેદાર વરસાદ:જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો; સૌથી વધુ મોડાસામાં 3 ઇંચ સહિત અન્ય તાલુકાઓમાં સરેરાશ વરસાદ

http://dlvr.it/SqpYyr

મોરબીનાં 39 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો:આમરણ નજીક વૃક્ષ ધરાશાયી થતા મામલતદાર અને પોલીસ સહિતની ટીમ પહોંચી; જર્જરિત મકાનમાં રહેતા વૃદ્ધાને પોલીસે સલામત સ્થળે ખસેડ્યા

http://dlvr.it/SqltQ8

દાનની સરવાણી:પાટણ જિલ્લામાં પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડી કેન્દ્રોને રૂ. 9.68 લાખનું વસ્તુરૂપી દાન મળ્યું

http://dlvr.it/Sqj24w

શાળા પ્રવેશોત્સવ:પાટડીની ગવાણા, બુબવાણા અને પાનવા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

http://dlvr.it/Sqf7q2

સૌરાષ્ટ્રની ટ્રેનોના રૂટમાં ફેરફાર:ઓખા-પોરબંદરથી ઉપડતી 25 જેટલી ટ્રેનો રાજકોટ-અમદાવાદથી દોડશે, 67 જેટલી ટ્રેનો રદ અને શોર્ટ ટર્મિનેટ કરાઇ

http://dlvr.it/SqbFHn

પંચમહાલ ક્રાઈમ ન્યૂઝ:બાઈક પરથી પટકાતા મહિલાનું મત; શ્વાસ લેવામાં તકલીફ થતાં યુવકનું મોત; યુવકે ઝેરી દવા ગટગટાવી; કતલના ઇરાદે બાંધેલા ગૌવંશને પોલીસે બચાવ્યા

http://dlvr.it/SqXPQl

દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ...:સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે જિલ્લા કલેક્ટરે રીવ્યૂ બેઠક યોજી; ઓખા બંદર પર ચાર નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાયું...

http://dlvr.it/SqVKsD

પોલીસ જવાનોને ઠંડક મળશે:માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં દાતાના સહયોગથી વોટર કુલરની સુવિધા ઊભી કરાઈ

http://dlvr.it/SqSBQY

અમદાવાદના SP રિંગ રોડ પર હિટ એન્ડ રન:મહિલા પુત્રી સાથે રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે ફુલ સ્પીડે આવેલી કારે બન્નેને ઉલાળ્યાં, માતાનું ઘટનાસ્થળે જ મોત, પુત્રી ગંભીર; કારચાલક ફરાર

http://dlvr.it/SqSBC1

ચોમાસા પહેલાં લીઝ બંધ કરાવવા ગ્રામજનોની માગ:નર્મદાના સિસોદરા ગામના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું, 50 ટન વજનની ટ્રકો પસાર થતી હોઇ રસ્તા બિસ્માર

http://dlvr.it/SqPLDx

નારણપુરાના ગ્રામજનો 5 દિવસથી અંધારામાં:વાવાઝોડા બાદ વીજપોલ અને તારની કામગીરી માટે રજૂઆત કરી છતાં વીજ વિભાગ ન આવ્યું; ગ્રામજનોએ શ્રમયજ્ઞ શરૂ કર્યો

http://dlvr.it/SqLJL8

“અનંત અનાદિ વડનગર”નું આજે પ્રસારણ:વડનગર શહેરના વિવિધ સ્થળોએ ડિસ્કવરી ચેનલની ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળવાનો લાઇવ કાર્યક્રમ રખાયો

http://dlvr.it/SqH9r5

દેવભૂમી દ્વારકા ક્રાઈમ ન્યૂઝ:ખંભાળિયા નજીક કારની અડફેટે રીક્ષા સવાર મહિલાનું મોત, પત્ની સાથે બોલાચાલી થયા બાદ પતિએ ઝેરી દવા પીને જિંદગી ટૂંકાવી...

http://dlvr.it/SqD23J

અધવચ્ચે કાળ ભરખી ગયો:સતલાસણાના સાહપુરા પાટિયા પાસે મહિલાને ગાડી ચાલકે અડફેટે લેતા મોત નીપજ્યું

http://dlvr.it/Sq8xdb

આજથી શાળાઓ બાળકોની કિલકારીઓથી ગુંજશે:ઉનાળુ વેકેશન પૂર્ણ થતા બાળકોને શિક્ષકોએ ઉત્સાહભેર આવકાર્યા, બાળકોએ કહ્યું- "હજી રમવું છે"

http://dlvr.it/Sq8xMk

જિંદગી સામે 21 કલાક સુધી જંગ લડી 'રોશની':જામનગરના તમાચણમાં બોરવેલમાં ફસાયેલી અઢી વર્ષની બાળકીને વહેલી સવારે બહાર કઢાઈ, ભારે જહેમત બાદ પણ જીવ ન બચી શક્યો

http://dlvr.it/Sq6k0V

પ્રોત્સાહન આપવાનો પ્રયાસ:વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરત શહેરના મેયર સહિત કર્મચારીઓ કોર્પોરેશન તેમજ વહીવટી ભાવનો પર સાયકલ પર પહોંચ્યા

http://dlvr.it/Sq4W5B

સાબરકાંઠામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો:સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયા; જિલ્લામાં ત્રણ દિવસની ગરમી બાદ વાતવરણમાં પલટો આવ્યો

http://dlvr.it/Sq1cGr

SOGએ ફરાર આરોપીને મુંબઈથી દબોચ્યો:ભાણવડના ડ્રગ્સ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો હતો; મુંબઈમાં પણ તેની સામે એમ.ડી. ડ્રગ્સનો જથ્થો રાખવા સબબનો ગુનો નોંધાયો

http://dlvr.it/SpybFh