Skip to main content

Posts

Showing posts from May, 2023

ભ્રષ્ટાચારી બાબુએ 40 હજારનો તોડ કર્યો!:મનપાના ઉધના બી ઝોનનો આકારણી વિભાગના ક્લાર્કનો ખાનગી ઓફિસમાં તોડ, રૂપિયા લેતો વીડિયો વાઈરલ

http://dlvr.it/SpvWvF

રાજ્યમાં પવનની તોફાની બેટિંગ:વરસાદી ઝાપટા વચ્ચે ભારે પવન ફુંકાતા અનેક મકાનોના પતરાં ઉડ્યા, ચાની કિટલીની ખુરસીઓ હવામાં ફંગોળાઇ

http://dlvr.it/SprXFV

ઉઘરાણી બાબતે હુમલો:મોરબીમાં વાવડી રોડ પર ઉઘરાણી મામલે 3 શખ્સોએ પિતા-પુત્રને મારમાર્યો; પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

http://dlvr.it/Spnmxy

વિદેશી દારૂનો વેપલો:પાટણના પારસમણી એપાર્ટમેન્ટમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

http://dlvr.it/SplQzf

પરિણીતાનો આપઘાત:ધ્રોલમાં પતિ સાથેના ઝઘડાનું મનમાં લાગી આવતા પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું

http://dlvr.it/Spj8XX

દીપડાની દહેશત:અમરેલીના જાફરાબાદના સરોવડા ગામમાં દીપડાએ હુમલો કરતા વૃદ્ધાનું મોત

http://dlvr.it/SpfFCJ

ધો.10નું પરિણામ:જામનગર જિલ્લાનું 69.65 ટકા પરિણામ, 175 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો

http://dlvr.it/Spb6B0

સરકારી રેકર્ડનો ગેરઉપયોગ:ટંકારાના કલ્યાણપર ગામના વ્યક્તિએ પંચરોજ કામની નકલ માટે 1 લાખથી વધુ પડાવ્યા; પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

http://dlvr.it/SpSpbv

નિશુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ:ખિદમત ગૃપ પાટણ દ્રારા આશિષ વિધાલય ખાતે નિશુલ્ક ફિઝીયોથેરાપી સારવાર કેમ્પ યોજાયો

http://dlvr.it/SpPshR

દીકરી પર કાળ બની ત્રાટકેલો બાપ CCTVમાં કેદ:સુરતના કડોદરાના ધાબા પર ઊંઘવાના ઝઘડામાં પિતા છરો લઈ તૂટી પડ્યો, ઉપરાછાપરી 25 ઘા મારી મોતને ઘાટ ઉતારી

http://dlvr.it/SpMjXB

ભુજમાં ત્રિપલ અકસ્માતમાં બેના મોત:પાલારા જેલ નજીક બે ટ્રક અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર, બે પિતરાઈ ભાઈઓએ જીવ ગુમાવ્યો

http://dlvr.it/SpKcqF

દોઢ કલાક પોલીસનું મેગા ઓપરેશન ચાલ્યું:અમદાવાદ પૂર્વમાં પરોઢિયે 8 PI, 13 PSI સહિત 65 પોલીસકર્મીના ધાડા ઉતર્યા, રથયાત્રા પહેલા 49 તડીપાર-વોન્ટેડને ઝડપ્યા

http://dlvr.it/SpGpFr

સુરતમાં આપઘાતના બે બનાવ:માતાના મૃત્યુ બાદ તણાવમાં રહેતા યુવકે ફાંસો ખાધો, માનસિક બિમારીથી ત્રસ્ત ઉત્રાણની પરિણીતાએ ઝેર પી જીવન ટૂંકાવ્યું

http://dlvr.it/SpCrZd

કોલેજનું બિલ્ડિંગ ભયજનક:આશ્રમરોડ ખાતે આવેલી સી.યુ શાહ કોલેજમાં ચાલુ વર્ષે એડમિશન ન ફાળવવા યુનિવર્સિટીને લેખિત રજૂઆત

http://dlvr.it/Sp8rcH

સેલ્ફ ફાયનાન્સ કોલેજ એસોસિએશનની માગ:GTUને એક જ વાર એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડવાળા કુલપતિ મળ્યાં, નવા કુલપતિની નિમણૂક માટે સર્ચ કમિટી બનાવાઈ

http://dlvr.it/Sp5rDK

જમીન દલાલીનો કામ કરતી યુવતી પર દુષ્કર્મ:અમદાવાદના યુવક સાથે ગાંધીનગર જમીન જોવા ગઈ, એકાંત જગ્યાએ કાર ઊભી રાખી યુવકે બળાત્કાર ગુજારી કારમાંથી ફેંકી દીધી

http://dlvr.it/Sp2ylt

G-20ની બેઠકને લઈ તૈયારીઓને આખરી ઓપ:સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં તૈયારીઓ પૂર્ણ; રોડ રસ્તાઓ મઢવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ

http://dlvr.it/Sp0yv6

નશાનો વેપાર:ગાંધીનગરમાં તબેલામાં ચાલતાં દારૃના અડ્ડા પર વિજીલન્સ ત્રાટકી, બાજરીના ખેતરમાં દારૂ ગાળી ઘરમાં વાસણોમાં સંતાડી રાખ્યો હતો

http://dlvr.it/Snyyyd

વધુ એકનું હાર્ટ એટેકથી મોત:સુરતમાં 46 વર્ષીય યુવકનું છાતીમાં દુખાવા થતાં ખુરશી પરથી ઢળી પડ્યા બાદ મોત, ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

http://dlvr.it/SnwFXH

ટ્રિપલ અકસ્માત, મુસાફરોના જીવ અધ્ધર થયા:નડિયાદના જોરાપુરા પાસે બ્રેક ડાઉન થયેલા ટ્રક પાછળ એસટી બસ અથડાઈ, જોત જોતામાં બસની પાછળ ધડામ કરતું ટ્રેલર અથડાયું

http://dlvr.it/SnsLd1

ફુલબજારમાં તેજીનો માહોલ:પાટણમાં વૈશાખ માસમાં લગ્નસરાની મોસમ પૂરબહારમાં ખીલતા ફૂલોના વેચાણમાં વધારો, ભાવ પણ આસમાને પહોંચ્યાં

http://dlvr.it/SnsLWR

ભાસ્કર વિશેષ:ઉનાળાની ગરમીમાં લોકોની પસંદગી શેરડીનો રસ

માફક દરમાં સહેલાથી મળી રહેતા ગુણકારી રસની માગ ત્રણ ગણી વધી http://dlvr.it/SnpQhR

ચોમાસાની તૈયારી:રાજકોટમાં પખવાડિયાથી ચાલતી પ્રિ-મોન્સૂનની કામગીરી 10 દિવસમાં પૂર્ણ થશે, રૂ. 45 લાખનો ખર્ચ થશે: મેયર

http://dlvr.it/SnlQyM

સદનસીબે કોઈ જાનહાનિ નહીં:અમદાવાદના પાલડીમાં ફ્લેટના પાર્કિંગમાં વહેલી સવારે આગ, 15 જેટલા ટુ-વ્હીલર અને ત્રણ એસી બળીને ખાખ

http://dlvr.it/SnhZ6q

DySPનાં સાળાનો રોફ!:DySPનાં સાળાની ઓળખાણ આપી અજાણ્યા શખ્સે ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના એએસઆઈને હત્યાની ધમકી આપી

http://dlvr.it/SnfTVM

દેવભૂમિ દ્વારકા ન્યૂઝ અપડેટ:ખંભાળિયામાં જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ, જિલ્લાના જુદા જુદા વિસ્તારોના પ્રભારીઓની ભાજપ દ્વારા નિયુક્તિ કરાઈ

http://dlvr.it/SncSLD

પ્રજા-પોલીસ માટે પાણીની સુવિધા:અબડાસાના મોથારા પોલીસ ચેક પોસ્ટ ખાતે ઠંડા માટે પાણી દાતાઓના સહયોગથી વોટર કુલર શરૂ કરાયું

http://dlvr.it/SnYmTc

'તારે જમી પર' ફિલ્મ જેવો કિસ્સો:ડૉ. કહ્યું- 'આ બાળકનો બુધ્ધિ આંક સામાન્ય નથી', એ જ બાળક પરિક્ષામાં અવલ્લ આવ્યો, ચિલ્ડ્રન હોમ સંસ્થાએ નવજીવન આપ્યું

http://dlvr.it/SnVspM

ધરણા કરવા પર પ્રતિબંધ:મહીસાગરના જાહેર સ્થળો કે સરકારી કચેરી બહાર 200 મીટરની ત્રિજ્યામાં ધરણા પર પ્રતિબંધ; ઉલ્‍લંઘન કરનાર વ્‍યક્તિ શિક્ષાને પાત્ર ઠરશે

http://dlvr.it/SnRvzt

ધો.12 સાયન્સનું પરિણામ જાહેર:મહેસાણામાં ધોરણ 12 સાયન્સનું 67.66 ટકા પરિણામ આવ્યું, A1માં માત્ર એક વિદ્યાર્થી

http://dlvr.it/SnNyKs

મુસાફરો માટે સુવિધા:8 મેથી રાજકોટ-પોરબંદર ટ્રેન અડધો કલાક વહેલી ઉપડશે, બે ટ્રેનોમાં વધારાના કોચ લાગશે

http://dlvr.it/SnLKXf