Skip to main content

Posts

Showing posts from April, 2023

માવઠું:ઉનાળે મેઘગર્જના સાથે પાંચમું માવઠું, નદીઓમાં પૂર

ઊના-ગીર ગઢડા, તાલાલા, વિસાવદર, ડોળાસા, માણાવદર, કેશોદ, ભેસાણ, વંથલી અને જૂનાગઢ શહેરમાં વરસાદ પડ્યો : હજુ પણ વરસાદ પડવાની સંભાવના વ્યકત કરાઇ http://dlvr.it/SnJ8zt

નર્મદા ક્રાઇમ ન્યૂઝ:ચોરીની મોટરસાયકલ સાથે એકને ઝડપી વધુ તપાસ હાથ ધરી; રૂ.75 લાખનો ખાતરનો જથ્થો વેચનાર ડેપો સંચાલક સામે ફરિયાદ

http://dlvr.it/SnG0YY

આગમાં 150થી વધુ વૃક્ષો બળીને ખાખ:પાટડીના નવરંગપુરા-જરવલા વચ્ચે અગમ્ય કારણોસર વાડાઓમાં વિકરાળ આગ, પાંચ કલાકની ભારે જહેમત બાદ કાબુમાં આવી

http://dlvr.it/SnC7mh

હળવદમાં જૂથ અથડામણ:બાઈકનો અરીસો અડી જતાં બે જૂથ વચ્ચે અથડામણમાં પથ્થર અને ધોકા ઉડ્યા, હળવદ પોલીસે બંનેની ફરિયાદ નોંધી તપાસ ચલાવી

http://dlvr.it/Sn854R

તમાકુ નિયંત્રણ કાર્યક્રમ:સુરેન્દ્રનગર જિલ્લાની 47 શાળાના 4,000થી વધુ બાળકોને તમાકુના વ્યસનથી થતાં નુકશાન અને રોગો વિશે માહિતી આપી જાગૃત કરાયા

http://dlvr.it/Sn510X

અભયમે દાંપત્ય જીવન તૂટતા બચાવ્યું:વડોદરામાં પતિના લગ્નેતર સંબંધને કારણે ડોક્ટર દંપતિ અવારનવાર ઝઘડા થતા, ત્રાસથી કંટાળી પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો

http://dlvr.it/Sn200g

સૌરાષ્ટ્ર-તમિલ સંગમ:દ્વારકા ખાતે લેન્ગવેજ વર્કશોપમાં ગુજરાતી અને તમિલ ભાષાની પાયાની સમજણ અપાઈ, ઇ-ક્વિઝ વિજેતાઓને કલેક્ટરના હસ્તે પ્રમાણપત્ર અપાયા

http://dlvr.it/Smz32v

મોતનો કૂવો!:ધોળકાના સુએજ પ્લાન્ટમાં ચેમ્બર સફાઈ કરવા ઉતરેલા 2 કામદારોના મોત, બચાવવા ઉતરેલાને પણ ગેસ ગળતરની અસર

http://dlvr.it/SmwvXr

આશાસ્પદ યુવાને જીવન ટૂંકાવ્યું:રાવલસરમાં યુવાને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, સારવાર દરમિયાન મોત

http://dlvr.it/Smtnwx

16 કલાકે આગ પર કાબુ મેળવ્યો:મોડાસાના કંપા પાસે ફટાકડા ગોડાઉનમાં લાગેલી આગ મામલે માલીક અને વહીવટદાર સામે ફરિયાદ, સવારે 7 વાગ્યે આગ કાબુમાં આવી

http://dlvr.it/SmqyyQ

મંદિરમાં તસ્કરોનો હાથફરે:સિદ્ધપુરનાં સહસ્ત્રકલા માતાનાં મંદિરમાંથી 56 હજારથી વધુના દાગીના-રોકડની ચોરી

http://dlvr.it/Smmw5s

લૂંટેરી દુલ્હને જામનગરના યુવકને પોણા બે લાખનો ચૂનો ચોપડ્યો:લગ્નના ચાર દિવસ બાદ માતાની બીમારીનું બહાનું બતાવીને છૂમંતર, 15 દિવસ પહેલાં રાજકોટના યુવકને ચૂનો ચોપડ્યો હતો

http://dlvr.it/SmjqYt

દહેજનું દુષણ:ભાવનગરની પરિણીતાએ દહેજ ભુખ્યા સાસરિયાઓના ત્રાસથી કંટાળી ઝેરના પારખાં કર્યાં, પરિણીતાને સારવાર હેઠળ ખસેડાઈ

http://dlvr.it/SmfmVc

વર્ષો જૂની સમસ્યા ઉકેલાઈ:ચોમાસામાં અંબિકા નદી રૌદ્ર બનતા 15થી વધુ ગામોના સંપર્ક વિહોણો બનવાની સમસ્યા ઉકેલાઈ, ધમડાછામાં 40 કરોડના ખર્ચે તૈયાર બ્રિજને આવતીકાલે ખુલ્લો મુકાશે

http://dlvr.it/Smbq6c

જાનથી મારી નાખવાની ધમકી:અમદાવાદમાં ગુસ્સામાં પત્નીએ સુતેલા પતિના ગાલ પર ચપ્પુ માર્યું, કહ્યું- કોઈને કહીશ તો ગળુ કાપી નાખીશ

http://dlvr.it/SmYhvX

વલસાડ ACBની ટીમના પંજાબમાં ધામાં:20 હજારની લાંચ કેસમાં વોન્ટેડ SGST ઇસ્પેક્ટરને ઝડપી પાડવા વલસાડ ACB પંજાબ પહોંચી

http://dlvr.it/SmWc8b

પોલીસ મહાનિર્દેશકનું ઇસ્પેકશન:રેન્જ આઈજી દ્વારા ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક કચેરીનું દ્વિ-વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું

http://dlvr.it/SmSrk1

દેવભૂમિ દ્વારકા ન્યૂઝ અપડેટ:દ્વારકા, નાગેશ્વર અને શિવરાજપુર બીચ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમના મહેમાનો પધારશે, ખંભાળિયામાં આગામી રવિવારે વિવિધ સેવા કેમ્પનું આયોજન

http://dlvr.it/SmPtQf

વેપારીને ત્યાં નકલી GST ગેંગની રેડ:તલોદમાં નકલી GST ટોળકી અને સ્થાનિકો વચોટિયા SRPના બે હેડ કોન્સ્ટેબલની ધરપકડ, કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા

http://dlvr.it/SmLvcP

કલેક્ટરની તપાસમાં પર્દાફાશ:કલોલના સાંતેજમાં જમીન હડપ કરવાના કાવતરાંનો કલેક્ટરની તપાસમાં પર્દાફાશ, મામલતદાર સમક્ષ અજાણી મહિલાનાં અંગૂઠાનાં નિશાન મરાવી દસ્તાવેજ કરી દેવાયો

http://dlvr.it/SmHyLk

જાહેરમાં ચપ્પુ મારવાનો કેસ:યુવકે કહ્યું- 'વિદેશમાં રહેતા પ્રેમીનો નંબર ન આપતા મારા ગળામાં ચપ્પુ માર્યું', યુવતીએ કહ્યું: 'તેને મને લાફા મારીને શેરડીથી ફટકારી'

http://dlvr.it/SmFL9N

બેવડી ઋતુનો અનુભવ:લુણાવાડામાં દિવસ દરમિયાન ગરમી અને વાદળછાયા વાતાવરણ વચ્ચે શનિવારે મધ્ય રાત્રીએ માવઠું

http://dlvr.it/SmCNzp

કોવિડ મોકડ્રીલ:નવસારીની કોવિડ હોસ્પિટલોની ક્ષમતા ચકાસવા માટે 10મી એપ્રિલે મોકડ્રીલ યોજાશે

http://dlvr.it/Sm9QLp

દેવભૂમી દ્વારકા ન્યૂઝ અપડેટ:ખંભાળિયામાં ભાજપના સ્થાપના દિનની ઉજવણી કરાઈ, ખંભાળિયામાં 'આપ' કાર્યકર્તાઓએ નિર્માણ પામતા રસ્તાઓનું નિરીક્ષણ કર્યુ, જિલ્લામાં કોરોનાનો એક એક્ટિવ કેસ

http://dlvr.it/Sm6t9p

ડ્રોન કેમેરાની મદદથી સધન ચેકિંગ:રાજકોટમાં હનુમાન જયંતિ નિમિત્તે રામનાથપરાથી ભવ્ય શોભાયાત્રા નીકળી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

http://dlvr.it/Sm45R2

રાજકોટિયન્સ બન્યા ટેક્નોસેવી:50%થી વધુએ ઓનલાઈન વેરો ભર્યો, સૌથી વધુ વોર્ડ નં. 7માં 38.73 કરોડની આવક, મનપા 340 કરોડનો ટાર્ગેટ ચુકી

http://dlvr.it/Sm1QZG

સમારકામ:પાટણનાં સ્ટેશન રોડ પરની ગટરની તૂટેલી પાઇપનું સમારકામ હાથ ધરાયું

http://dlvr.it/SlyPVQ

નિવૃત આર્મી જવાનના અંતિમ સંસ્કાર:કર્ણાટકના બેલગામથી વડોદરા આવેલી બટાલિયને સલામી સાથે અંતિમ વિદાય આપી, 3 સવારી બાઇકચાલકે ટક્કર મારતા મોત થયું હતું

http://dlvr.it/SlvTDk

ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલાયો:સિદ્ધપુર ખળી પાસે કોમ્પ્લેક્ષની બે દુકાનમાં થયેલી ચોરી મામલે પોલીસે ત્રણને ઝડપી પાડ્યા, મુદ્દામાલ રિકવર કર્યો

http://dlvr.it/SlsFxW

સદનસીબે જાનહાનિ ટળી:ભુજના સ્ટેશનરોડ પર ગટરની લાઈન બેસી જતા હવે એસટી બસ ફસડાઈ, પ્રવાસીઓનો બચાવ

http://dlvr.it/Slq8Xq