કન્ટેનરના ગુપ્ત ખાનામાંથી લાખો રૂપિયાનો દારૂ પકડાયો:ગોબલેજ પાસેથી 23.98 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ડ્રાઈવર પાઈલોટિંગ કરતી કારમાં ફરાર, ક્લિનર ભાગવા જતાં પોલીસે ઝડપી લીધો March 31, 2023 http://dlvr.it/SlmKNR Read more
આફતની આગાહી:બનાસકાંઠામાં 30 અને 31 માર્ચે કમોસમી વરસાદની આગાહી, જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું March 30, 2023 http://dlvr.it/SljHpB Read more
10 વર્ષે આરોપી ઝડપાયો:સાયલાના નાગડકા મંડળીના ઉચાપતના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો, 2010માં 5.93 કરોડની ઉચાપત થઇ હતી March 29, 2023 http://dlvr.it/SlfKGs Read more
વડોદરા ક્રાઈમ ન્યૂઝ:ઉછીના પૈસા ન આપતા શખસે યુવાનને ગળામાં ચપ્પુ માર્યું, પત્નીને હોસ્પિટલમાં દાખલ કરીને ઘરમાંથી 1.56 લાખની ચોરી March 28, 2023 http://dlvr.it/SlbKLq Read more
શિવરાજપુર બીચ ખાતે પર્યટન પર્વ ઉજવાયો:ઉપસ્થિત ધારાસભ્ય પબુભાએ કહ્યું- ભારતની સંસ્કૃતિ એ અતિથિ દેવો ભવઃની સંસ્કૃતિ છે March 27, 2023 http://dlvr.it/SlXNc5 Read more
વાહનોની લાંબી કતારો લાગી:અમીરગઢના ભડથ પાટિયા નજીક આઇસર ટ્રક પલટ્યો, અકસ્માત થતા 5 થી 7 કિલોમીટરનો ટ્રાફિકજામ સર્જાયો March 26, 2023 http://dlvr.it/SlVFnn Read more
અત્યંત ઝહેરીલા કાળોતરા સાપનું રેસ્ક્યુ:લુણાવાડાના કોલવણ ગામે ઘરની પરસાડમાંથી ખૂબજ ઝેરી પ્રજાતિનો કોમન ક્રેટ સાપ નીકળ્યો; વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમ દ્વારા સાપનું રેસ્ક્યુ કરાયું March 25, 2023 http://dlvr.it/SlS692 Read more
ATSનું સર્ચ ઓપરેશન:ગુજરાત ATSનું જામનગરમાં સર્ચ ઓપરેશન, 8 શખ્સોની પુછપરછ કરી 6ની અટકાયત કરી March 24, 2023 http://dlvr.it/SlPDfw Read more
ચેક રિટર્ન કેસમાં સજા:સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના ડિફોલ્ટર સભાસદને 6 મહિનાની સજા અને 1.53 લાખનો દંડ March 23, 2023 http://dlvr.it/SlLDSh Read more
વર્લ્ડ વોટર ડેની ઉજવણી:પાણી અને પર્યાવરણ બચાવવા અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં વર્લ્ડ વોટર ડેની ઉજવણી કરાઇ March 22, 2023 http://dlvr.it/SlHCs1 Read more
લોકોના આરોગ્ય સાથે ચેડાં:મોડાસાના ટીંટોઇ ગામે પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતાં રોગચાળાનો ભય, ગટરનું કામ હલકી ગુણવત્તાવાળું હોવાના ગ્રામજનોના આક્ષેપ March 21, 2023 http://dlvr.it/SlD8ZL Read more
વિશ્વ ચકલી દિવસ:સિમેન્ટના જંગલ વચ્ચે ચકલી નામશેષ થઈ, અમદાવાદમાં પક્ષી બચાવવા પક્ષીમાળાનું વિનામૂલ્યે વિતરણ March 20, 2023 http://dlvr.it/Sl99mY Read more
ભોજન કેન્દ્રોનો શુભારંભ:પાટણમાં જિલ્લામાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બે કડીયાનાકા ખાતે ભોજન કેન્દ્રોનો શુભારંભ March 19, 2023 http://dlvr.it/Sl71Jz Read more
ખેડૂતોની તંત્ર પાસે વળતરની માગ:અરવલ્લીમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ખતીપાકમાં ભારે નુકશાન; ઘઉં, ચણા, કપાસનો પાક પાણીમાં ગરકાવ March 18, 2023 http://dlvr.it/Sl4shp Read more
મોડાસામાં નગરપાલિકાની ખાસ ડ્રાઈવ:પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલીઓ વાપરનારા વેપારીઓ સામે તંત્રની લાલ આંખ, 112 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી March 17, 2023 http://dlvr.it/Sl217P Read more
તસ્કર ઝડપાયો:સુરેન્દ્રનગરમાં બંધ મકાનને નિશાન બનાવી રોકડ, સોના-ચાંદીના દાગીના સહીતની ચોરી કરનારને પોલીસે દબોચી લીધો March 16, 2023 http://dlvr.it/SkyyDq Read more
બોર્ડની પરીક્ષા આપતી વેળાએ વિદ્યાર્થીનીની તબિયત લથડી:અંકલેશ્વરમાં ધો 12ના પરિક્ષાર્થીની તબિયત બગડાતા 108ની ટીમ સ્થળ પર દોડી આવી, સારવાર બાદ વિદ્યાર્થીની પુનઃ પરીક્ષા આપવા બેસી March 15, 2023 http://dlvr.it/SkvvW3 Read more
મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો March 14, 2023 http://dlvr.it/SkrrJw Read more
ગુજરાતમાં માવઠાંની સંભાવના:ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના 17 જિલ્લામાં 16 માર્ચ સુધી કમોસમી વરસાદ, હવામાન વિભાગની આગાહી March 13, 2023 http://dlvr.it/SknsTm Read more
દ્વિદિવસીય 'ચોટીલા ઉત્સવ':મારું વનરાવન છે રૂડું …,'બહુ કનડે છે કાનો રે માતાજી.. ગીતોથી ગૂંજી ઉઠ્યું ચોટીલા ઉત્સવનું મંચ, તલવાર રાસે આકર્ષણ જમાવ્યું March 12, 2023 http://dlvr.it/SklqJb Read more
શોર્ટ સર્કિટથી આગના LIVE વીડિયો:સુરતના ઉધનામાં હેન્ડલૂમની દુકાનમાં રાત્રિના સમયે બે વખત આગ લાગતાં સામાન બળીને ખાક March 11, 2023 http://dlvr.it/Skjlg8 Read more
ગઠીયો પોલીસની ઝડપમાં:8 મહિનાથી ચીલઝડપ કરનાર આરોપી ફરાર હતો, મની ટ્રાન્સફરના 7.27 લાખ રૂપિયા લઈ ભાગી ગયો હતો, પોલીસે રેડ પાડી ઝડપ્યો March 10, 2023 http://dlvr.it/Skfwq4 Read more
ડાઈંગ મિલ ભડકે બળી:પલસાણાના તાંતિથૈયામાં ડાઈંગ મિલમાં ભયાવહ આગ, સેન્ટ્રલ મશીનમાં લાગેલી આગથી કરોડોનું કાપડ બળીને ખાક March 09, 2023 http://dlvr.it/SkbwWm Read more
વિશ્વ કિડની દિવસ:રાજકોટના તબીબે 40 ભાષામાં કિડની ફેઈલ્યોરથી બચવા માટેની સંપૂર્ણ માહિતી આપતી વેબસાઈટ ફ્રીમાં બનાવી March 08, 2023 http://dlvr.it/SkXvGj Read more
અનોખી ઉજવણી:જંબુસરમાં જૂની માન્યતા મુજબ હોલીકાના પ્રેમી ઇલ્લાજીની સ્મશાનયાત્રા નીકળી March 07, 2023 http://dlvr.it/SkTnrG Read more
કમોસમી વરસાદથી ખેડૂતના હાલ બેહાલ:ડીસા તાલુકામાં કમોસમી વરસાદથી ભારે નુકશાન; આસેડા ગામે બે ઘરના પતરા ઉડ્યા, રાજગરો, ઘઉં અને બટાટાના પાકને નુકશાન March 07, 2023 http://dlvr.it/SkTnm0 Read more
છાતીના પાટિયા બેસી જાય તેવો ભયંકર અકસ્માત:પુરઝડપે જતી ટ્રકે અચાનક બ્રેક મારતાં પાછળ આવતી બે ટ્રકો ઘૂસી ગઇ, છેલ્લી ટ્રકના ડ્રાઇવર-કંડક્ટર ચગદાઇ ગયા March 06, 2023 http://dlvr.it/SkQnR0 Read more
યે હૌસલા કૈસે ઝૂકે, યે આરઝૂ રૂકે...:રાજકોટનો દુષ્યંત જન્મજાત SMAથી પીડિત, હોસ્પિટલમાંથી રજા લઈ વ્હીલચેરમાં બેસી ધો.10ની એક્ઝામ આપે છે March 05, 2023 http://dlvr.it/SkNfW4 Read more
હોળીના રંગમાં ભંગ:સુરતથી યુપી અને બિહાર તરફ જતી ટ્રેનોમાં મુસાફરોનો જબરજસ્ત ઘસારો, વધારાની ટ્રેનો દોડાવવાની માગ March 04, 2023 http://dlvr.it/SkLX0K Read more
10 માર્ચે મેયરની ચૂંટણી:વડોદરામાં 6 માસ માટે મેયર બનવા માટે કાઉન્સિલરોના પ્રયાસો, ડો. શિતલ મિસ્ત્રી, મનોજ પટેલ, પરાક્રમસિંહ જાડેજાના નામ ચર્ચામાં March 03, 2023 http://dlvr.it/SkHhZk Read more
પ્રેમના ચક્કરમાં 2નાં મોત:પ્રેમિકાના ઘરે જઈ જ્વલનશીલ પ્રવાહી છાંટી આપઘાત કરનારને બચાવતા દાઝેલા સગીરાના પિતાનું સારવાર દરમિયાન મોત March 02, 2023 http://dlvr.it/SkDcRK Read more
ઢોર પકડવાની કામગીરી શરૂ:પાટણના નગરજનોને રખડતા ઢોરોમાંથી મુક્તિ અપાવવા પાલિકાએ ઢોર ડબ્બે પુરવાની કામગીરી શરૂ કરી March 01, 2023 http://dlvr.it/Sk9XqC Read more