રામકથાનું આયોજન:નવસારી જિલ્લામાં મોરારીબાપુની 4થી વખત રામકથા લુંસિકુઇ ખાતે યોજાશે પ્રેમચંદ લાલવાણી પરિવાર યજમાન બન્યા February 28, 2023 http://dlvr.it/Sk6WJK Read more
મહેસાણા જિલ્લામાં આગના બે બનાવ:સોમનાથ રોડ પર વહેલી સવારે 5 કલાકે દુકાનમાં આગ; વિસનગર રોડ પર ગાડીમાં આગ લાગી February 27, 2023 http://dlvr.it/Sk3ZvC Read more
રાહતના પ્લોટોમાં શરત ભંગ:સિધ્ધપુરના સમોડામાં લાભાર્થીઓને ફાળવાયેલા રાહતના પ્લોટોનું વેંચાણ કરાયું, સરકારી કબજો પરત લેવા ડીડીઓનો હુકમ February 26, 2023 http://dlvr.it/Sk1QJr Read more
સાસુ-સસરા પુત્રવધુના માતા-પિતા બન્યા:પુત્રનું અવસાન થતાં દીકરાની વહુને માતા-પિતાએ દીકરીની જેમ ધામધૂમથી બીજા લગ્ન કરાવી સાસરે વળાવી February 25, 2023 http://dlvr.it/SjzDQj Read more
નર્મદા ક્રાઈમ ન્યૂઝ:કેળા ભરેલા ટેમ્પોમાં આગ લાગતાં 17 લાખનું નુકશાન; પાણીપુરીનાં પૈસા માંગવા બાબતે મારા મારી; કેસીયો બાબતે બે પક્ષો વચ્ચે મારામારી February 24, 2023 http://dlvr.it/SjwKBd Read more
મોરબી સિરામિક ઉદ્યોગને ફરી ગેસ કંપનીનો ડામ:નેચરલ ગેસના ભાવમાં 1.50 રૂપિયાનો ભાવવધારો, સિરામિક ઉદ્યોગ માટે ઇધર કુવા ઉધર ખાઈ જેવી સ્થિતિ February 23, 2023 http://dlvr.it/SjtrkT Read more
સતત ધ્રુજતી કચ્છની ધરા:વાગડની રણકાંધી પાસે 3.2ની તિવ્રતાનો વધુ એક ભૂકંપનો આંચકો અનુભવાયો, ફેબ્રુઆરી માસમાં આ પાંચમો આફ્ટરશોક February 20, 2023 http://dlvr.it/SjhGxD Read more
ગૃહ રાજ્યમંત્રી દ્વારકાધીશના દર્શને:બરડીયા પાસે દ્વારિકા નેમી જિન તીર્થના મહોત્સવમાં સહભાગી થયા; હેલિપેડ ખાતે સ્વાગત કરવામાં આવ્યું February 20, 2023 http://dlvr.it/SjhGpy Read more
ન્યાયની માગ:વેરાવળ સોમનાથ પંથક ડો.અતુલ ચગ આપઘાત પ્રકરણ, સુરતમાં લોહાણા સમાજે ન્યાયની માગ સાથે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું February 20, 2023 http://dlvr.it/SjhGmt Read more
તસ્કરોનો તરખાટ:ગાંધીનગરના ઝૂંડાલ નજીક કાફેમાં પાર્ક કરેલી કારના કાચ તોડી તસ્કરો 54 હજારની મત્તા ચોરીને પલાયાન થયા February 20, 2023 http://dlvr.it/SjhGbd Read more
યુવકને પસ્તાવાનો વારો આવ્યો:નિકાવાના યુવાનને સોશિયલ મીડિયામાં જાહેરાત જોઈ કાર ખરીદવી મોંઘી પડી, મુંબઈના બે શખ્સોએ લાખો રૂપિયાની છેતરપિંડી આચરી February 20, 2023 http://dlvr.it/SjhGVW Read more
પાંચ વર્ષના લગ્નજીવનનો અંત:સંતાન ન થતું હોવાના કારણે પતિના ત્રાસે પરિણીતાએ બાલીયાસણ ખાતે આપઘાત કર્યો, 2 સામે ફરિયાદ February 19, 2023 http://dlvr.it/Sjf8c2 Read more
તસ્કરોનો હાથ ફેરો:દહેગામની પ્લાયવુડ કંપનીમાં શખ્સોએ હાથ સાફ કર્યો , હાઈડ્રોલિક લારી, મોટરો સહિત 88 હજારની મત્તા ચોરીને ફરાર February 19, 2023 http://dlvr.it/Sjf8WC Read more
મુસાફરોને સુવિધા:યાત્રાધામ બગદાણા અને બહુચરાજી જતી 2 નવીન બસને ધારાસભ્યોએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું February 19, 2023 http://dlvr.it/Sjf8Sg Read more
વિજીલન્સની ટીમ ત્રાટકી:ચોટીલા પાસે હિરાશર નજીકમાં રેતીના પ્લાન્ટ ઉપર વિજીલન્સના દરોડા, રૂ. 42 લાખનો મુદામાલ ઝબ્બે February 19, 2023 http://dlvr.it/Sjf8QQ Read more
હવે મારો દીકરો ખૂબ પ્રગતિ કરશે:'મારો દીકરો હોશિયાર છે, પરંતુ મારી આર્થિક સ્થિતિ એવી નહોતી કે હું એને સારી સ્કુલમાં ભણાવી શકું,' RTE યોજનાએ આણંદની શ્રેષ્ઠ સ્કુલમાં એડમીશન અપાવ્યું February 19, 2023 http://dlvr.it/Sjf8H6 Read more
દેવભૂમિ દ્વારકા ન્યૂઝ:દાત્રાણા ગામેથી સુજલામ સુફલામ અભિયાનનો પ્રારંભ; જિલ્લામાં 12.25 કરોડના ખર્ચે 335 કામો કરવાનું પ્રાથમિક આયોજન February 18, 2023 http://dlvr.it/Sjc6VF Read more
સુજલામ સુફલામ જળ અભિયાન–2023:મહીસાગરના કડાણા તાલુકાના બચકરીયા સિંચાઈ તળાવ ખાતેથી શુભારંભ; શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોરે શુભારંભ કરાવ્યો February 18, 2023 http://dlvr.it/Sjc6QD Read more
વિદ્યાર્થિનીઓની સલામતી માટે નિર્ણય:આણંદમાં સવારના 7 પહેલાં અને રાત્રે 8 વાગ્યા પછી કોચીંગ કલાસ ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ, શૈક્ષણિક વિસ્તાર આસપાસ પુરુષોએ બેસી રહેવાની મનાઈ February 18, 2023 http://dlvr.it/Sjc6PM Read more
પશુપાલન શિબિર પ્રદર્શન:આ કાર્યક્રમ લુણાવાડાના નવા કાળવા મુકામે યોજાયો; પશુપાલક અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માહિતગાર કરાયા February 18, 2023 http://dlvr.it/Sjc6NZ Read more
શિવરાત્રિની ભક્તિભાવ સાથે ઉજવણી:ભાવનગરના શિવાલયોમાં "હર હર મહાદેવ"નો નાદ ગુંજી ઉઠ્યો, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું February 18, 2023 http://dlvr.it/Sjc6MF Read more
શિવાલયો 'હર હર મહાદેવ'ના નાથથી ગુંજશે:ભાવનગરમાં મહાશિવરાત્રી મહોત્સવની તૈયારીનો ધમધમાટ, શિવમંદિરોમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન February 17, 2023 http://dlvr.it/SjYQj4 Read more
જલારામ બાપાની 142મી પુણ્યતિથિ:ખંભાળિયામાં જલારામા બાપાની પુણ્યતિથિની ઉજવણી; સાથે રઘુવંશી જ્ઞાતિના લોકો માટે આયુષ્યમાન કાર્ડનો કેમ્પ પણ યોજાયો February 17, 2023 http://dlvr.it/SjYQfG Read more
પરિવાર લગ્નમાં ગયોને ઘરે તસ્કરો ત્રાટક્યાં:શિનોરના મોટા કરાળા ગામના વેપારીના મકાનના તાળાં તોડી 21 તોલા સોનુ અને 300 ગ્રામ ચાંદીની ચોરી કરી તસ્કરો ફરાર February 17, 2023 http://dlvr.it/SjYQZV Read more
વર્કશોપ:નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરના બી.કોમ.વિભાગ દ્વારા વન ડે એકેડમિક વર્કશોપ યોજાયો February 17, 2023 http://dlvr.it/SjYQXz Read more
નાસતો ફરતો આરોપી ઝડપાયો:આર્મ્સ એક્ટના ગુનામાં ફરાર શખ્સને બનાસકાંઠા SOGએ પાલનપુરમાંથી દબોચ્યો February 17, 2023 http://dlvr.it/SjYQL0 Read more
નારણપુરામાં રોડ કપાતનો મુદ્દો ઉગ્ર બન્યો:રહીશોએ આગલી રાત્રે પત્રિકાઓ છપાવી વાયરલ કરી, લખ્યું-‘વોટ આપતાં વિચાર કરો, ચૂંટણી પંચે NOTAની સારી ભેટ આપી છે’ February 16, 2023 http://dlvr.it/SjVTDW Read more
વિદેશી દારૂની હેરાફેરી:પૂઠાના ભંગારની આડમાં દમણથી કામરેજ લઈ જવાતા 2 લાખથી વધુના દારૂને LCBએ હાઇવે પાસેથી ઝડપી પાડ્યો February 16, 2023 http://dlvr.it/SjVT7Q Read more
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું:આણંદ જિલ્લામાં વાહનોની લે-વેચ કરનાર બ્રોકર અને એજન્ટોએ નિયત રજીસ્ટર નિભાવવાનું રહેશે February 16, 2023 http://dlvr.it/SjVT4V Read more
રણમાં વન વિભાગની કામગીરી:કડોલના રણમાં વન વિભાગ દ્વારા નોધાયેલા દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ February 16, 2023 http://dlvr.it/SjVSpy Read more
ભાવનગરમાં આખલાઓનો આતંક:નવાપરા વિસ્તારમાં વહેલી સવારે બે આખલાઓએ બાથ ભીડી, નગરજનો તોબા પોકારી ગયા February 16, 2023 http://dlvr.it/SjVSVN Read more
હિંમતનગરમાં નેત્રમથી 50 ગુના ઉકેલાયા:24 સ્થળોએ 149 કેમરા ટ્રાફિક નિયમન પર નજર રાખી રહ્યા છે; 24,204 વાહન ચાલકોને રૂ. 73,21,600 દંડ ફટકારાયો February 15, 2023 http://dlvr.it/SjRXSQ Read more
પિતા-પુત્ર વચ્ચે લોહિયાળ જંગ:'તું તારા મમ્મીનું જ કહ્યું કરે છે મને કેમ રાખતો નથી?' તેમ કહી ઉશ્કેરાયેલા પિતાએ પુત્રને છરી મારી દીધી February 14, 2023 http://dlvr.it/SjNdcd Read more
સૌરાષ્ટ્ર યુનિ.ના VC-રજિસ્ટ્રાર પર ગંભીર આક્ષેપો:પૂર્વ સિન્ડિકેટ સભ્યએ કહ્યું- ગિરીશ ભીમાણીએ ખોટી રીતે મારું પદ છિનવી લીધું, હું ફોજદારી કરી કાયદેસરની કાર્યવાહી કરીશ February 13, 2023 http://dlvr.it/SjKpjF Read more
ડી.જે. સામે કડક પગલાં લેવાતા ખળભળાટ:રાજપીપળા નગરમાં પોલીસ સાથે ડી.જે. માલિકોની બેઠક; રાત્રિના 10 પછી ડી. જે. નહીં વગાડવાની માલિકોને સ્પષ્ટ સૂચના February 12, 2023 http://dlvr.it/SjHpns Read more
દ્વારકાને મોદી સરકારની વધુ એક ભેટ...:જિલ્લાની ત્રણ દિવાદાંડીને પ્રવાસન સ્થળ તરીકે વિક્સાવાશે; કેન્દ્ર સરકારની 13 સ્થળો પર ઉતરી પસંદગી... February 12, 2023 http://dlvr.it/SjHpVz Read more
વડોદરાના સમાચાર:એવરેસ્ટ આરોહણ માટે ઉત્સુક નિશાકુમારીએ રાષ્ટ્રીય સંસ્થામાં સ્કીઈંગનું પ્રશિક્ષણ લીધું, બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન ચલાવે છે February 11, 2023 http://dlvr.it/SjFsMP Read more
વિધાર્થીઓ સ્કાય ટેક્સટાઈલ્સ કંપનીની મુલાકાતે:બોટાદ સરકારી શાળાના વિધાર્થીઓએ આદર્શ સંકુલની પણ મુલાકાત લીધી; વિધાર્થીઓએ ટીશર્ટ તેમજ લાઈબ્રેરીને લગતી માહિતી મેળવી February 10, 2023 http://dlvr.it/SjCFqx Read more
રાજકોટના સમાચાર:સિટી બસમાં અનિયમિતતા બદલ 17 કન્ડક્ટરને ટેમ્પરરી અને 2ને કાયમી સસ્પેન્ડ, ટિકિટ વગર મુસાફરી કરનારાઓને દંડ ફટકાર્યો February 09, 2023 http://dlvr.it/Sj8Xg1 Read more
ગાંધીનગરનું સમૃદ્ધ ગામ એટલે લોદરા:ગામમાં 24 કલાક થ્રી ફેઇજ વીજળી, આવાસ, આરોગ્ય, શિક્ષણ અને રોજગાર તમામ ક્ષેત્રે ગામનું કામ બિરદાવવા લાયક February 08, 2023 http://dlvr.it/Sj5pLk Read more
ધુમ્મસના કારણે અકસ્માત:અમદાવાદ-માળીયા હાઇવે પર ગાઢ ધુમ્મસના કારણે એક પછી એક 30 વાહનો એકબીજા પાછળ ધડાકાભેર અથડાયા February 07, 2023 http://dlvr.it/Sj31ld Read more
અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી કૂડા રણમાં:હિલેરી ક્લિન્ટને અગરિયાઓની આકરી મહેનતને બિરદાવી, મીઠું હાથમાં લઈને એને પકવવાની આખી રીત જાણી February 06, 2023 http://dlvr.it/Sj0J2X Read more
જીવલેણ અકસ્માત:બોલેરો પીકઅપ ગાડીના ચાલકે બાઈક સવારોને અડફેટે લીધા, એક યુવાનનું ઘટના સ્થળે જ મોત February 05, 2023 http://dlvr.it/ShyKPp Read more
હરિયાણાથી ગુજરાતમાં દારૂની હેરાફેરી:વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી ઘઉંના ભૂસાની આડમાં લઈ જવાતો 23.14 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો February 04, 2023 http://dlvr.it/ShwQmm Read more
નવ મહિનાથી ફરાર આરોપી ઝડપાયો:ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં નવ મહિનાથી ફરાર આરોપીને LCBએ ઝડપી પાડ્યો February 03, 2023 http://dlvr.it/Shsrkg Read more
'અમારા પ્રશ્નોનું ઝડપી નિવારણ લાવો':દિવ્યાંગ વ્યક્તિઓના પડતર પ્રશ્નોનોનું નિરાકરણ લાવવા બનાસકાંઠા જિલ્લા ક્લેક્ટરને રજૂઆત કરાઇ February 02, 2023 http://dlvr.it/ShpzHB Read more
જુની અદાવતમાં કરી હત્યા:પાનવડમાં 6 વર્ષ પહેલાં થયેલા અકસ્માતમાં રૂપિયાની માંગણી કરી માથાના ભાગે ભોર્યુ (કડું) મારી મોતને ઘાટ ઉતાર્યા February 01, 2023 http://dlvr.it/Shm4VS Read more