શિકારીઓ ઝડપાયા:સાવરકુંડલામાં નિલગાયનો શિકાર કરનાર બે શખ્સોને વનવિભાગએ ઝડપી લીધા January 31, 2023 http://dlvr.it/Shj9L1 Read more
અંતે આરોપી ઝડપાયો:ઉમરગામના સંજાણમાં કતલખાને લઈ જવાતી ગાયોના કેસમાં વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો January 30, 2023 http://dlvr.it/ShfHHF Read more
9 વર્ષમાં 13 પેપર ફૂટ્યા:GPSC ચીફ ઓફિસરથી લઈ જુનિયર ક્લાર્ક સુધી...દર વખતે સરકારના દાખલા બેસાડવાના દાવા, છતાં પેપર લીક થાય છે January 29, 2023 http://dlvr.it/ShcC1j Read more
ગુલાબી ઠંડી સાથે માવઠું:ભરૂચ જિલ્લાના બે તાલુકામાં કમોસમી વરસાદ, ઉભા પાકમાં નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતા January 28, 2023 http://dlvr.it/ShZBhC Read more
ખરાબ હવામાનને કારણે રોપ-વે બંધ:વાતાવરણમાં અચાનક પલટો આવતા આજ સવારથી જ રોપ-વે બંધ, પ્રવાસીઓમાં નિરાશા January 27, 2023 http://dlvr.it/ShWSxr Read more
હેપ્પી બર્થડે ભરૂચ:આજે પ્રજાસત્તાક પર્વ સાથે વસંત પંચમીના વધામણાં વચ્ચે પ્રાચીન નગરી ભરૂચનો જન્મદિવસ January 26, 2023 http://dlvr.it/ShSbtt Read more
ભાવનગરનું ગૌરવ:CBSE ક્લસ્ટર એથ્લેટિક સ્પર્ધામાં નૈમિષારણ સ્કૂલની ટીમે 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા January 25, 2023 http://dlvr.it/ShPjn3 Read more
સોલાર કંપનીના કર્મચારીઓની હડતાળ સમેટાઇ:ચીખલીમાં સોલાર કંપનીના કર્મચારીઓની હડતાળનો ઉકેલ, કર્મચારીઓ કામે જોતરાયા January 25, 2023 http://dlvr.it/ShPjbm Read more
હનીટ્રેપ બાદ હત્યાની ધમકી:રાજકોટમાં યુવતીએ મિત્રતા કેળવી યુવકને ફસાવ્યો, વીડિયોના વાઇરલ કરવાની ધમકી આપી 1.50 લાખ માંગ્યા January 24, 2023 http://dlvr.it/ShLnft Read more
ચીખલી હાઇવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યો:કન્ટેનર સાથે ધડાકાભેર અથડાઈ કાર ડિવાઇડર કૂદી ગઈ, કારનું છાપરું જ ઊડી ગયું; ચારનાં મોત, બે લોકો ગંભીર January 23, 2023 http://dlvr.it/ShHzFs Read more
બે આખલાઓએ તો રોડ બંધ કરાવ્યો:હિંમતનગર-કાટવાડ રોડ પર આખલાઓની લડાઈએ અડધો કલાક અવર જવર બંધ કરાવી, રાહદારીઓ લડાઈ જોઇને રસ્તો પસાર કરવા પરેશાન January 22, 2023 http://dlvr.it/ShFxj2 Read more
'અમને પાણી આપો':હારીજના કુકરાણાની માઇનોર કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની માંગ, ખાલી કેનાલમાં બેસીને વિરોધ નોંધાવ્યો January 21, 2023 http://dlvr.it/ShCyWL Read more
સઘન અને સ્વચ્છ સુવિધા:દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં અદ્યતન ડીલીવરી રૂમનું લોકાર્પણ, પ્રસૂતિ માટે હવે 11 ટેબલ થયા January 20, 2023 http://dlvr.it/Sh9BNN Read more
પતિ-પત્ની ઔર વો:પ્રાંતિજના લફરાંબાઝ પતિએ પોતાના અવૈધ સંબંધો છુપાવવા પત્નીના ચારિત્ર્ય ઉપર લાંછન લગાવ્યું January 19, 2023 http://dlvr.it/Sh6DwK Read more
વ્યાજે પરિવારને બેઘર કર્યો:મંજુસરમાં વ્યાજખોર પિતા-પુત્રોએ 5 લાખ સામે 36 લાખ વસૂલ્યા, મકાનનો દસ્તાવેજ કરાવી લીધો, 20 લાખ બાકી કાઢ્યા January 18, 2023 http://dlvr.it/Sh3DqT Read more
તંત્ર એલર્ટ:સુરતના 62 આરોગ્ય કેન્દ્ર પર વેક્સિન આપવાની શરૂઆત, કોરોના સંક્રમણ વધે તે પહેલા જ કાબુમાં લેવા રણનીતિ January 17, 2023 http://dlvr.it/Sh0FgC Read more
તંત્ર એલર્ટ:વડોદરામાં ગર્ભવતી મહિલા સ્વાઇન ફ્લૂના ઈન્ફલ્યુએન્ઝા વેરિયન્ટથી સંક્રમિત, સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ January 16, 2023 http://dlvr.it/SgxTns Read more
પોલીસની કાર્યવાહી:મહેસાણાના ગોલ્ડન હોમ્સના ધાબા પર ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવી રહેલા યુવકો પોલીસને જોઈ ભાગ્યા, 5 રીલ સાથે એક આધેડ ઝડપાયો January 15, 2023 http://dlvr.it/SgvP3c Read more
વિદેશી દારૂની હેરાફેરી:ભરૂચ શહેરમાં અલગ અલગ ચાર સ્થળોએથી ત્રણ મહિલા સહીત પાંચ બુટલેગરોને પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા January 14, 2023 http://dlvr.it/SgsPnX Read more
કોર્ટ પાસે મારામારી:હત્યાની કોશિશના ગુનામાં જામીન પર છુટેલા ઈસમ પર હુમલાનો વીડિયો વાઈરલ, મકાનનો સાટા ખટ્ટ રદ કરવાની ધમકી આપી હુમલો કરાયો January 13, 2023 http://dlvr.it/SgphfS Read more
પતિ સહિત સાસરીયા સામે ફરિયાદ:યુવતીએ ભાઈને કહ્યું- હું બહુ જ કંટાળી ગઈ છું, આશિષના બીજી સ્ત્રી સાથે સંબંધ છે; રાત્રે પરિણીતાનો આપઘાત January 12, 2023 http://dlvr.it/SgnbHT Read more
તાલીમ:પોરબંદર જિલ્લાની 234 શાળાની 20 હજાર દિકરીઓ સ્વરક્ષણ અંગેની તાલીમ મેળવશે January 06, 2023 કરાટે એક્સપર્ટ દ્વારા ત્રણ માસમાં તાલીમ અપાશે, સરકારની યોજના મુજબ વિના મૂલ્યે તાલીમનો લાભ મળશે http://dlvr.it/SgSd0C Read more
આરોગ્ય ક્ષેત્રની સેવાકીય કામગીરી:પોરબંદર ડિસ્ટ્રીક્ટ ચેમ્બર હોલ ખાતે જેસીઆઈ દ્વારા રામદેવ મોઢવાડીયાનું સન્માન કરાયું January 05, 2023 http://dlvr.it/SgPqjh Read more
રાજકોટ AIIMSનું કામ પૂરજોશમાં:OPD બાદ ટૂંક સમયમાં IPD શરૂ થશે, MRI અને સીટી સ્કેન સહિત 18 જેટલી મલ્ટી સ્પેશિયાલિટીનો લાભ મળશે January 04, 2023 http://dlvr.it/SgLwLS Read more
ચાઈનીઝ દોરી વેચનારા ઝડપાયા:આણંદમાં પ્રતિબંધીત ચાઈનીઝ દોરી વેચવા આવેલા બે ભાઇ સહિત ત્રણ પકડાયાં, પોલીસે અડધા લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો January 03, 2023 http://dlvr.it/SgJ2VR Read more
કાર્યકરની માનતા પૂર્ણ કરવા પહોંચ્યા કેબિનેટ મંત્રી:ખંભાળિયા નજીક આવળ માતાજીના મંદિરે મુળુભાઈ બેરાએ માથું ટેકાવ્યું; નોટબુક, પેન અને પોષણયુક્ત કીટનું વિતરણ કરાયું January 02, 2023 http://dlvr.it/SgFZSd Read more
ભાસ્કર એક્સક્લૂઝિવ:અમદાવાદમાં વિદેશી બ્રાન્ડની અછત, સ્વદેશી બ્રાન્ડનો દારૂ વધુ વેચાયો, પરમિટ શૉપમાંથી ડિસેમ્બરમાં દારૂની 25 હજાર બોટલનું વેચાણ January 01, 2023 http://dlvr.it/SgCmxD Read more