Skip to main content

Posts

Showing posts from December, 2022

ભાવનગરમાં દાદાગીરીના CCTV:તલવાર લઈ લેબોરેટરીમાં ઘૂસ્યો શખ્સ, 10 લાખના સામાનની તોડફોડ કર્યા બાદ એકને તલવાર મારી, જાનથી મારી નાંખવાની ધમકી આપી

http://dlvr.it/Sg9yfV

હીરા બાને શ્રધ્ધાસુમન:સુરતમાં શાળાના બાળકોએ હીરા બાને મૌન પાળીને તો સિવિલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા શ્રદ્ધાંજલિ અપર્ણ કરાઈ

http://dlvr.it/Sg7bHf

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું:નર્મદાના કોવિડ મહામારી અને પરપ્રાંતીઓના થતા હુમલાને લઈને તંત્ર એક્શનમાં; સ્થાનિક જાનતાને સાવચેતી રાખવા સૂચના

http://dlvr.it/Sg52TR

દ્વારકા ક્રાઈમ ન્યૂઝ:જિલ્લામાં પીધેલા વાહન ચાલકો સામે કાર્યવાહી; મીઠાપુરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા; દ્વારકામાં છરી સાથે યુવાન ઝડપાયો

http://dlvr.it/Sg2Tnd

બોટના પંખાની ચોરીનો ભેદ ઉકેલાયો:પેરેડાઈઝ વિસ્તારમાંથી બોટના પંખાની ચોરીના ગણતરીના દિવસોમાં કમલાબાગ પોલીસે ભેદ ઉકેલ્યો, 3 ઈસમોને મુદામાલ સાથે ઝડપી પાડ્યા

http://dlvr.it/Sg2Th6

ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં મોકડ્રિલ:કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તમામ સુવિધાઓ ઉપલબ્ધ, સાંસદ પૂનમ માડમે સમીક્ષા કરી

http://dlvr.it/Sg2TQc

કાર અને રીક્ષાની જોરદાર ટક્કર:ગોંડલ જેતપુર રોડ પર કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત, સમગ્ર ઘટના CCTV માં કેદ

http://dlvr.it/Sg0160

લોકોને કડવો અનુભવ:અરિજિતસિંહને સાંભળવા દર્શકોએ 2 હજારથી લઈ 2 લાખ સુધીના પાસ લીધા, બેલ્ટ માટે કાદવ ચાલવું પડ્યું

http://dlvr.it/SfxltN

બાળક બાબતે બબાલ:પતિ-પત્નીના ડખા વચ્ચે બાળક કોણ રાખશે એ મામલે તકરાર, મહિલા સહાયતા કેન્દ્રએ કહ્યું- '7 વર્ષ સુધી બાળક માતા પાસે જ રહેશે'

http://dlvr.it/SfvzKq

જૈન સમાજમાં રોષ:ચોટીલા સમસ્ત જૈન સમાજ દ્વારા અડધો દિવસ બંધ પાડી વિશાળ રેલી યોજી, પાલિતાણામાં બનેલા બનવા બાબતે આવેદનપત્ર પાઠવ્યું

http://dlvr.it/Sft3fL

ડાકોર દર્શન કરી ઘરે પરત ફરતા કાળ ભેટ્યો:રાજકોટના માલિયાસણ પાસે ટ્રક પાછળ ઇકો કાર ઘુસી જતા બે નિવૃત ASI સહિત 4ના મોત, 5ને ઇજા, ઇકો ચીરીને તમામને બહાર કઢાયા

http://dlvr.it/SfqTMR

વિધાનસભાનું પ્રથમ સત્ર:ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભાના પ્રથમ સત્રમાં સરકારના વિકાસ મોડેલની પોલ ખોલી

http://dlvr.it/SfmZLR

તાળું તોડી લૂંટ મચાવતા ચોર:હિંમતનગરના બંધ મકાનમાંથી કુલ રૂ. 1.33 લાખની અને ઈડરથી કુલ રૂ. 91 હજારની ચોરી; પોલીસે તપાસ હાથ ધરી

http://dlvr.it/SfjZRB

શ્વાનની હોસ્પિટલમાં લટાર!:સુરતની સ્મીમેર હોસ્પિ.માં બાળકોના વોર્ડ પાસે શ્વાન ફરતો હોવાનો વીડિયો વાઇરલ, વોર્ડમાં બાળક રમતો હતો ત્યાં શ્વાન ​​​​​​​ઘૂસ્યો ને...

http://dlvr.it/SfjZHm

દેશી દારૃનો જથ્થો જપ્ત:ગાંધીનગરના શાહપુર સર્કલથી ટાટા સફારી ગાડીમાંથી 1026 લીટર દેશી દારૃના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો

http://dlvr.it/SffVVx

તનથી અશક્ત મનથી સશક્ત:રાજકોટના આ યુવકે થેલેસેમિયાને મ્હાત આપી સર્જનાત્મક કાર્ય કર્યા, ખુદ ઉપરાષ્ટ્રપતિએ નોંધ લીધી, રાષ્ટ્રકક્ષાના એવોર્ડથી સન્માન

http://dlvr.it/SfbSr4

સલાયો રોડ બન્યો રક્તરંજીત:ખંભાળિયા નજીક બે બાઈક વચ્ચે જીવલેણ ટક્કર, અકસ્માતમાં બંને ચાલકના કરુણ મૃત્યુ

http://dlvr.it/SfYHbn

વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં વિવાદ:બેલેટ પેપર ગુમ થતાં પરિણામો ઘોંચમાં, પ્રમુખ પદના ઉમેદવારે મુખ્ય ચૂંટણી કમિશનરને રજૂઆત કરી

સમર્થકોએ પ્રમુખ પદે નલિન પટેલ સહિત અન્ય ઉમેદવારોને વિજેતા જાહેર કર્યા,પરાજય થયેલા પ્રમુખ પદના ઉમેદવાર હસમુખ ભટ્ટે રજૂઆત કરી,જ્યાં સુધી બેલેટ પેપર વેરીફાઇ નહીં ત્યાં સુધી પરિણામ સ્થગીત http://dlvr.it/SfWB4w

શૈક્ષણિક કાર્યક્રમ:પાટણની બોમ્બે મેટલ પ્રા.શાળા ખાતે બાળ મેળાનું આયોજન કરાયું, સ્ટોલ તેમજ રમકડાઓએ આકર્ષણ જમાવ્યું

http://dlvr.it/SfSKpG

અકસ્માતમાં યુવાનોને કાળ ભરખી ગયો:ડેડીયાપાડામાં મોટરસાયકલ ઝાડ સાથે અથડાતા ગોઝારો અકસ્માત; ઘટનામાં બાઈક સાવર સહિત બેના મોત, એકની હાલત ગંભીર

http://dlvr.it/SfPBVF

શિક્ષકોની અછત:સ્કૂલો શરૂ થયાના 6 મહિના થયા છતાં પ્રવાસી શિક્ષકોની ઘટ, ગણિત- વિજ્ઞાન સહિતના વિષયોના અભ્યાસ પર અસર

http://dlvr.it/SfPBCp

'5 લાખ નહીં આપે તો તારી પત્ની-દીકરીને ઉઠાવી જઈશું':મહેસાણામાં વ્યાજખોરોના ત્રાસથી આધેડ તળાવમાં કૂદી ગયો, આપઘાતને આકસ્મિક ગણાવતાં ટોળાએ પોલીસ પર ગુસ્સો ઉતાર્યો

http://dlvr.it/SfP9xQ

તિજોરી તોડવાનો પ્રયાસ નિષ્ફળ:છોટા ઉદેપુરમાં નવદુર્ગા કોટન જીનમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા; સઘન તપાસ માટે ડોગ સ્કવોર્ડની મદદ લેવામાં આવી

http://dlvr.it/SfL5qy

ગમખ્વાર અકસ્માત:વડોદરાના જરોદ પાસે કન્ટેનર પાછળ SUV કાર ઘૂસી ગઈ, ઉજ્જૈન-પાવાગઢ દર્શન કરીને સુરત જઈ રહેલા પરિવારના 4 સભ્યનાં મોત

http://dlvr.it/SfL5mc

ચોર CCTVમાં કેદ:પહેલાએ બાઈક ખસેડ્યું, તો બીજાએ બાઈક ચાલુ કર્યું, તો ત્રીજાએ બાઈકનું સ્ટેરીંગ લોક તોડ્યું, બુમાબુમ થતાં ચાલુ બાઈક મૂકી ભાગ્યાં

http://dlvr.it/SfL5Rh

અકસ્માતમાં વૃદ્ધે જીવ ગુમાવ્યો:માળીયા હળવદ હાઇવે પર બેકાબૂ કારે બાઇકને અડફેટે લેતાં એકનું મોત એક ઘાયલ; પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

http://dlvr.it/SfGykJ

ફાયરિંગ:કોર્ટમાં ચાલતા કેસની અદવાત રાખી લીંબડીમાં શખ્સે ફાયરિંગ કર્યું, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત

http://dlvr.it/SfCx9n

ધાર્મિક કાર્યક્રમ:પાટણમાં સંત લાલ સાહેબ જીવંત સમાધિ સ્થાનકે ત્રિદિવસીય અમૃત અવસરનો ભક્તિભર પ્રારંભ, રાત્રે ભવ્ય લોકડાયરો યોજાયો

http://dlvr.it/Sf9qG9

ખંભાળિયામાં આવતીકાલે વિનામૂલ્યે નેત્ર કેમ્પ:તમામ લોકોને વિશાળ સંખ્યામાં લાભ લેવા અપીલ; જુઓ કેવા પ્રકારની સારવાર અપાશે

http://dlvr.it/Sf7mv6

કાકા-ભત્રીજા વચ્ચે માથાકૂટ:ટંકારાના છત્તર ગામે પૈસા બાબતે કાકાએ ભત્રીજા પર કર્યો હુમલો; પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

http://dlvr.it/Sf4zgF

ગાંધીનગર મતગણતરી LIVE:ગાંધીનગર ઉત્તર અને દક્ષિણમાં ભાજપ આગળ; દહેગામ 11 રાઉંડમાં ભાજપ આગળ

http://dlvr.it/Sf21mk

સૌરાષ્ટ્રના મતદારોનો મિજાજ શાંત પાણી સમાન!:વિધાનસભા હોય કે લોકસભા, પાલિકા હોય કે પંચાયત અણધાર્યા પરિણામ આપવા એ છે સૌરાષ્ટ્રની તાસીર

http://dlvr.it/Sdyyg8

વિશ્વ એઇડસ દિવસની ઉજવણી:રાજકોટની વિરાણી સ્કૂલના 1300 વિદ્યાર્થીઓએ સાંકળરૂપી રિબીન બનાવી, લોકજાગૃતિની અપીલ

http://dlvr.it/Sdvwzy

સારવાર દરમિયાન મોત નીપજ્યું:દ્વારકામાં યુવતીને શાળાના શિક્ષકે અભદ્ર ભાષામાં મેસેજ કર્યા; ફરિયાદ નોંધાતા શિક્ષકે ઝેરી દવા ગટગટાવી

http://dlvr.it/SdrtN4

પાટણમાં ભાજપ-કોંગ્રેસની તૂતૂમૈંમૈં:ભાજપના ઉમેદવારે કહ્યું- 'કોંગ્રેસની રેલીમાં ગુંડા અને અસામાજિક તત્ત્વો હતા,' કિરીટ પટેલે કહ્યું- 'મારે કંઇ નથી કહેવું જનતા જવાબ આપશે'

http://dlvr.it/SdpjKK

અમદાવાદની કોલેજના ક્લાસમાં 'જય શ્રીરામ'ના નારા:એચ.એ. કોલેજના પ્રિન્સિપાલે સ્ટુડન્ટ્સ પાસે માફીપત્ર લખાવ્યો, ABVP વીફરતાં પ્રિન્સિપાલે પણ 'જય શ્રીરામ'ના નારા લગાવ્યા

http://dlvr.it/SdmcZl

સુરતમાં આઇટીના દરોડા:ચૂંટણી પૂર્ણ થતાં જ હીરા ઉદ્યોગકારો અને બિલ્ડરોને ત્યાં ITની રેડ, 35થી વધુ સ્થળો પર વહેલી સવારે ટીમો ત્રાટકી

http://dlvr.it/SdjmHW

વિધાનસભા ચૂંટણી:અમદાવાદમાં વિવિધ કોલેજો અને યુનિવર્સિટી ભવનમાં મતદાન જાગૃત્તિ યાત્રા, સવારે પ્રભાત ફેરી નીકળી

http://dlvr.it/SdfhMT