દ્વારકા ક્રાઈમ:ખંભાળિયા નજીક અકસ્માતના 2 કેસ નોંધાયા; કલ્યાણપુર અને ભાણવડ ખાતે સ્ત્રી અત્યાચારનો ગુનો દાખલ November 30, 2022 http://dlvr.it/SdbXsG Read more
એસ્ટેટ શાખાની કાર્યવાહી:જામનગરમાં આચારસંહિતાના અમલીકરણ માટે રાજકીય પક્ષોન ઝંડા, બેનરો સહિત અન્ય પ્રચારપ્રસાર સામગ્રી હટાવાઈ November 29, 2022 http://dlvr.it/SdXQ31 Read more
સુરત સત્તાનો સંગ્રામ LIVE:દિલ્હીના દિગ્ગજોના રાત્રિ રોકાણ, PM મોદીએ બેઠક યોજી, કેજરીવાલે લેખિતમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો November 28, 2022 http://dlvr.it/SdTMFB Read more
ભીષણ આગ:ગાંધીનગરના ચંદ્રાલા હાઇવે પરની પ્લાયવૂડ ફેક્ટરીની ડ્રાઇંગ ચેમ્બરમાં આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી November 27, 2022 http://dlvr.it/SdR6MJ Read more
ભાજપનો ચૂંટણી ઢંઢેરો:જેપી નડ્ડાએ જ ‘સંકલ્પપત્ર’ જાહેર કર્યો; કહ્યું- ગુજરાતને 1 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવીશું, અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી કોરિડોર November 26, 2022 http://dlvr.it/SdP17J Read more
કામ નહીં તો વોટ નહીં:સંખેડાના ગુંડેર ગામના ગ્રામજનોનો ચૂંટણી બહિષ્કાર, ઉચ્છ નદી ઉપર છલિયું ન બનાવાતા કર્યો નિર્ણય November 25, 2022 http://dlvr.it/SdLKrL Read more
વડોદરા સત્તાનો સંગ્રામ LIVE:પ્રચાર પૂરજોશમાં, ભાજપના સંબિત પાત્રા મતદારોને આકર્ષવા ઉતરશે, આપ-કોંગ્રેસના નેતાઓ ડોર ટુ ડોર પ્રચાર સાથે સભાઓ સંબોધશે November 24, 2022 http://dlvr.it/SdHXcB Read more
30 નવેમ્બરે PM હિંમતનગરમાં સભા ગજવશે:વૈશાલી ગ્રાઉન્ડ પાસે નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાશે; જાહેરસભાને લઈને તૈયારીઓ પુરજોશમાં શરૂ November 23, 2022 http://dlvr.it/SdDVjP Read more
ચૂંટણી પહેલાં અધિકારીની આત્મહત્યા:સાણંદના પ્રાંત ઓફિસર રાજેન્દ્ર પટેલે ફ્લેટના પાંચમા માળેથી કૂદીને આપઘાત કર્યો November 22, 2022 http://dlvr.it/Sd9MgZ Read more
સુરત સત્તાનો સંગ્રામ LIVE:PM નરેન્દ્ર મોદી સભા સંબોધશે, ચૂંટણીનો ઝંઝાવાતી પ્રચાર, ભાજપ-કોંગ્રેસ અને આપના દિગ્ગજો મેદાનમાં November 21, 2022 http://dlvr.it/Sd6HyC Read more
કેન્દ્રીય મંત્રીની હાજરીમાં ભવ્ય રેલી:દસાડામાં કોંગ્રેસના નટુજી ઠાકોર શક્તિ પ્રદર્શન સાથે ભાજપમાં જોડાયા; 200થી વધુ કોંગ્રેસી કાર્યકરોએ રાજીનામું આપ્યું November 20, 2022 http://dlvr.it/Sd43RQ Read more
સુરત સત્તાનો સંગ્રામ LIVE:ચૂંટણી પ્રચારમાં સ્ટાર પ્રચારકો, મતદારોને રિઝવવા ભાજપ-કોંગ્રેસ અને આપના એકબીજા પર આક્ષેપો November 19, 2022 http://dlvr.it/Sd1vYj Read more
વડોદરા સત્તાનો સંગ્રામ LIVE:વડોદરા શહેર-જિલ્લાની 10 બેઠકો ઉપર 183 ઉમેદવારો મેદાનમાં, ડભોઇ સૌથી વધુ 8 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા November 18, 2022 http://dlvr.it/Scz0CM Read more
સુરત સત્તાનો સંગ્રામ LIVE:શહેર અને જિલ્લાની મળી 16 બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે, ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ November 17, 2022 http://dlvr.it/Scvvxv Read more
અડધાથી વધુ ફોર્મ રદ્દ:જામનગર જિલ્લાની પાંચેય બેઠક પર 145 ઉમેદવારોએ ફોર્મ ભર્યો; 73 અમાન્ય, 72 માન્ય November 16, 2022 http://dlvr.it/Scrqqg Read more
રાજકીય ગરમાવો:સુરેન્દ્રનગર જિલ્લામાં ટિકીટ ફાળવણીમાં ભાજપ કોંગ્રેસ પક્ષમાં અસંતોષ, મોહનભાઇ પટેલ અને સોમા ગાંડાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી November 15, 2022 http://dlvr.it/ScnkXK Read more
NCPમાંથી કાંધલ જાડેજાનું રાજીનામું:કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજા છેલ્લી 2 ટર્મથી ધારાસભ્ય, ટિકિટ ન આપતા લીધો નિર્ણય November 14, 2022 http://dlvr.it/Sckfqc Read more
તડામાર તૈયારીઓ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 નવેમ્બરે દાદરા નગર હવેલીની મુલાકાતે, સ્વાગતની તૈયારીઓને લઈ પ્રશાસક પ્રફુલ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી November 14, 2022 http://dlvr.it/Sckfk8 Read more
વડોદરા સત્તાનો સંગ્રામ LIVE:વડોદરા શહેર બેઠક પર મનીષા વકીલે ઉમેદવારી ફોર્મ ભર્યું, સાવલીમાં વિશાળ રેલી યોજી કેતન ઇનામદારે ઉમેદવારી કરી November 14, 2022 http://dlvr.it/SckfWL Read more
EVM અને VVPAT નિદર્શન:આહવાની સરકારી શાળામાં ચૂંટણી સંદર્ભે વિવિધ કર્મચારી અને અધિકારીઓને તાલીમ અપાઈ; 45થી વધુ માસ્ટર્સ ટ્રેનર્સ November 14, 2022 http://dlvr.it/SckfP8 Read more
કોંગ્રેસનો આરોપ:ગુજરાતમાં 36 હોમ ગાર્ડ કમાન્ડન્ટ ભાજપ-RSS સાથે સંકળાયેલા, તાત્કાલિક ચૂંટણી ફરજમાંથી દૂર કરવા ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો November 14, 2022 http://dlvr.it/SckfCV Read more
કાદવમાં ફસાયેલા 'કમળ'ને 'પંજા'એ બહાર કાઢ્યું:દિયોદરમાં કીચડમાં ફસાયેલા ભાજપના પ્રચાર રથને કોંગ્રેસે દોરડાથી ખેંચી કાઢ્યો, સોશિયલ મીડિયા ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો November 13, 2022 http://dlvr.it/SchQ4F Read more
પાટીદારકાર્ડ કેટલું સફળ:ધોરાજી બેઠક પર ભાજપના ડો. પાડલિયા VS કોંગ્રેસના વસોયા, લેઉવા-કડવા પટેલના જંગમાં કોની થશે જીત! November 12, 2022 http://dlvr.it/ScfGFg Read more
મોટી દુર્ઘટના ટળી:ગાંધીનગરના ચ - 0 સર્કલ નજીક ઘાસ ભરેલી આઈસર ટ્રકમાં વિકરાળ આગ લાગી, ફાયર બ્રિગેડની ટીમે સત્વરે કામગીરી કરતાં જાનહાનિ ટળી November 11, 2022 http://dlvr.it/ScbP27 Read more
બિનવારસી મૃતદેહ:સુરેન્દ્રનગરના રેલવે સ્ટેશન પાસેના સ્વામિનારાયણ મંદિર નજીક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળ્યો November 11, 2022 http://dlvr.it/ScbNq6 Read more
ઉમેદવારોની જાહેરાત:નવસારી વિધાનસભાના ત્રણ ઉમેદવારોને જાહેર કરાયા, સમર્થકોએ ઉજવણી કરી November 10, 2022 http://dlvr.it/ScXHDW Read more
SOG પોલીસનું સર્ચ ઓપરેશન:ખંભાળિયામાં ડ્રાઇવિંગ લાયસન્સ કૌભાંડમાં દુબઈ નાસી છૂટેલો આરોપી ઝડપાયો; પૂછપરછ કરતા ગુનો કર્યો હોવાની કબુલાત કરી November 09, 2022 http://dlvr.it/ScTFWr Read more
અકાળે મોત:સુરેન્દ્રનગરમાં પાણીના ટાંકામાં પડી જતા બાળકનું કમકમાટીભર્યું મોત November 08, 2022 http://dlvr.it/ScQ4RQ Read more
અચાનક જ વીજ ડીપીમાં ધડાકા ભડાકા:હિંમતનગરના ખાડિયા વિસ્તારમાં શોર્ટ સર્કિટના કારણે વીજ ડીપીમાં આગ લાગી, ફાયર વિભાગે આગ બુઝાવી, આખી રાત અંધારપટ છવાયો November 07, 2022 http://dlvr.it/ScLvMv Read more
ઈન્દ્રનીલના AAP પર ચોંકાવનારા આક્ષેપ:‘મને મોટો હોદ્દો જ પૈસા માટે આપ્યો, મેં ન આપ્યા તો બેનરમાંથી મારા ફોટા કાઢવા માંડ્યા, તેમને મારી પાસે રોકડાની અપેક્ષા હતી’ November 06, 2022 http://dlvr.it/ScJY2J Read more
મૃતકોને 25 લાખની સહાયની માગ:ઝૂલતા પુલ અસરગ્રસ્ત ન્યાય સમિતિ દ્વારા મુખ્યમંત્રીને આવેદન; મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને ન્યાય, તેમજ ગુનેગારોને સજા મળે November 05, 2022 http://dlvr.it/ScGL5q Read more
ખેડૂતોમાં ખુશીની લહેર:જામનગરના કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જણસી ભરેલા ટ્રકો લઇ વેચવા પહોંચ્યા, મગફળી અને કપાસના સારા ભાવ November 04, 2022 http://dlvr.it/ScCPMr Read more
સરાહનીય કાર્ય:ઉનામાં મુશ્કિલ કુશા ફ્રિ મેડીકલ કેમ્પ યોજાયો; 250થી વધુ લોકોએ સેવાનો લાભ લીધો November 03, 2022 http://dlvr.it/Sc8DMX Read more
મોડાસામાં ફિલ્મી ઢબે દારૂ ઝડપાયો:સુરપુર પાસેથી શામળાજી પોલીસે શંકાસ્પદ દારૂ ભરેલી ગાડી ઝડપી; 1.25 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની અટકાયત કરી November 02, 2022 http://dlvr.it/Sc5CBy Read more
ફાયર વિભાગની કામગીરી:અમદાવાદમાં ઓગસ્ટથી ઓક્ટોબર સુધી આગની ઘટનાના કુલ 372 અંગારકોલ મળ્યા, 118 લોકોને બચાવ્યા November 01, 2022 http://dlvr.it/Sc2GKB Read more