Skip to main content

Posts

Showing posts from September, 2022

ચોથા નોરતે રંગ જામ્યો:જામનગરમાં ચોથા નોરતે બાળાઓએ તલવાર રાસની રમઝટ બોલાવી, ખેલૈયા મન મૂકીને ગરબે ઘૂમ્યા

http://dlvr.it/SZFnhj

વિજિલન્સે પર્દાફાશ કર્યો:લિકર કિંગ વિનોદ સિંધી ભલે હાલ દુબઈમાં હોય પણ તેનું નેટવર્ક અમદાવાદના બુટલેગરે સંભાળી લીધું

http://dlvr.it/SZBLm3

યુવાનની હત્યાનો મામલો:ગાંધીનગરના ઈંદ્રોડાના યુવાનની પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઈ હોવાની પોલીસને શંકા, આરોપીઓની ધરપકડ કરી લેવાઈ

http://dlvr.it/SZ6wL9

આજના ડ્રોન વીડિયોમાં જુઓ થનગનતા રાજકોટનું નીલ સિટી:સૌરાષ્ટ્રના પ્રખ્યાત નીલ સિટી ક્લબમાં દાંડિયારાસની મોજ, 10 હજાર ખેલૈયા મન મૂકીને ઝૂમ્યા

http://dlvr.it/SZ3Wzj

કોરોના વડોદરા LIVE:છેલ્લા 36 કલાકમાં નવા 10 કેસ, 11 દર્દી હોસ્પિટલમાં દાખલ, એક્ટિવ કેસનો આંક વધીને 37 થયો

http://dlvr.it/SZ0LJW

સતત ત્રીજા દિવસે સિંહનું આગમન:ગોંડલ તાલુકામાં સિંહ પરિવારના ધામા; ત્રાકુડા, હડમડિયા અને ઉમરાળીની સિમ વિસ્તારમાં સિંહ જોવા મળ્યો

http://dlvr.it/SYxzVL

ભાદરવામાં ભરપૂર:નવસારી શહેરમાં વહેલી વરસાદી માહોલ, નવરાત્રી આયોજકો સહિત ખેડૂતોની ચિંતા વધી

http://dlvr.it/SYvf4P

જામીન નામંજૂર:વલસાડના વાપીમાંથી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીની જામીન અરજી રદ કરતી વાપી કોર્ટ

http://dlvr.it/SYtBfg

રાજકોટમાં કેજરીવાલની ફ્લાઈંગ વિઝીટ:'સરકારે પોલીસને આપેલા ભથ્થામાં છેતરપિંડી કરી, બધા સરકારથી ડરેલા છે'

http://dlvr.it/SXgmSh

કેસે સ્કૂલ જાય હમ!:સાગબરના ટેલિયાઆંબાથી ખોપી જતો રસ્તો વરસાદમાં ધોવાયો; 15થી વધુ ગામના લોકોને હાલાકી, વિદ્યાર્થીઓ મહામુસીબતે સ્કૂલમાં જઈ રહ્યા છે

http://dlvr.it/SXfMDV

સ્કેટિંગમાં ઝળક્યો:જૂનાગઢના 7 વર્ષીય બાળકે જોધુપુર ખાતે આયોજીત નેશનલ સ્કેટિંગમાં ચોથો ક્રમ મેળવ્યો

સ્કેટિંગમાં સાત વર્ષની ઉંમરે બે નેશનલ રમનાર ગુજરાતનો પ્રથમ ખેલાડી બન્યો http://dlvr.it/SXdyZ8

સૂચના:કોર્પોરેટરના પિતા નરેશ રાણાને કામમાં ચંચૂપાત ન કરવા તાકીદ

શહેર ભાજપ પ્રમુખ બાદ મેયરે પણ સૂચના આપી,સુપરવાઇઝર પર હુમલાના બનાવમાં આખરે સમાધાન કરાયું http://dlvr.it/SXdgRp

આયોજન:“ગાંધી વિચાર મંચ” દ્વારા ‘મહાત્મા ગાંધી’ પર નિબંધ

4 ભાષાઓમાં નિબંધ સ્પર્ધા, પ્રથમ ઇનામ રૂ.11,000 http://dlvr.it/SXdNnG

એડમિશન પ્રક્રિયા:ડિગ્રી એન્જિનયરિંગના એડમિશનમાં પ્રથમ રાઉન્ડમાં 21962ને પ્રવેશ ફાળવણી

http://dlvr.it/SXcdPR

રબર ફેક્ટરીમાં ભિષણ આગ:મીતાણા નજીક રબ્બર ફેકટરીમાં ભયંકર આગ લાગી; કલાકો બાદ આગ પર કાબુ મેળવાયો

http://dlvr.it/SXb9DF